Uncategorized

ઊમરેઠ બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિદયાલય દ્વારા નશા મુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન

 

ઊમરેઠ બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિદયાલય દ્વારા નશા મુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન …… ભારત સરકાર અને પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય ઊમરેઠ અને સમગ્ર ભારતભરમાંઆવેલ સંસ્થાઓ દ્વારા૧૦ કરોડ લોકો ને નશા મુકિત ની પ્રતિજ્ઞા ના મહા અભિયાન નું આજરોજ મહેમાનો ના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઉદધાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી નિમેષ ભાઈ પારેખ મામલતદાર શ્રી પોલીસ ઈસ્પેકટર શ્રી મુકેશભાઈ મહારાજશ્રી સેજલ ભાઈ શાહ ચોકસી મહાજન પ્રમુખ શ્રી લા.રમેશચંદ્ર રાણા લાયન પ્રમુખ શ્રી મનોજભાઈ અમીન લાયન મંત્રી મીનાબેન પટેલ નગરપાલિકા પ્રમુખશ્રી મૌલિક ભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી હૈમાલીબેન શુકલ કા. ચેરમેન ઉમરેઠ નગરના સીનીયર સીટીઝન તથા બ્ર. કુ સંસ્થા ના ભાઈ બહેનો ઊમરેઠ ના નગરજનો મોટી સંખ્યામાં કાયૅક્રમ મા ઉપસ્થિત રહયા હતા લગભગ ૨૫૦ થી વધુમાં ભાઇબહેને પ.પૂરાજયોગીની બ્ર કુ શ્રી નીતા દીદી મુખ્ય સંચાલિકા સ્વમુખે શપથ લેવડાવ્યા હતા નાના બાળકો એ વ્યસન મુક્તિ નું નાટક ભજવી મહેમાનો નું મન મોહી લીધું હતુ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!