Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

આણંદ કોર્ટ તથા વડોદરા કોર્ટના બે અલગ અલગ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ – 138 મુજબના ગુનામાં 1 વર્ષની સજાના વોરંટમાં 4 માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ*

 

પ્રેસનોટ

20 ઓગસ્ટ 2026, ગૃરુવાર

 

*આણંદ કોર્ટ તથા વડોદરા કોર્ટના બે અલગ અલગ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ – 138 મુજબના ગુનામાં 1 વર્ષની સજાના વોરંટમાં 4 માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ*

 

આણંદ કોર્ટ:-

ફોજદારી કેસ નંબર 601/2025

સજા 1 વર્ષ

હુકમ તારીખ:- 12/05/2026

 

વડોદરા કોર્ટ:-

ફોજદારી કેસ નંબર 4973/2024

સજા 1 વર્ષ

હુકમ તારીખ:- 22/04/2026

 

 

આરોપીનુ નામ સરનામુ:-

ઇરફાન ઉર્ફે કોલગેટ નશરુલ્લા રાણા

રહે. 1-92 ખડકી, નાપા (વાટા),

તાલુકો.બોરસદ, જિલ્લો.આણંદ.

 

 

કામગીરી કરનાર:-

(૧) શ્રી ડી.આર.ચૌધરી, પોલીસ ઈન્સ્પેક્ટર

(૨) દીપીનભાઈ શીવરામભાઈ, અ.હેડ.કો. બ.ન.૮૭૯

(૩) મિનેષકુમાર દાનિયેલભાઈ, અ.હે.કો. બ.ન.૧૧૧૦

(૪) શક્તિસિંહ ગુમાનસિંહ, અ.પો.કો. બ.ન.૭૧૩

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!