- બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન હદના અલારસા ગામની સીમમાંથી
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર* નિર્દેશિત *શેઠ ફુલચંદ શિવચંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલ,આંકલાવ* દ્વારા *રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૬* ની ઉજવણી અંતર્ગત *”સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ”* થીમ હેઠળ મણીબા પાર્ક, મુ.અલારસા ખાતે સવારે ૯:૩૦ થી બપોરે ૩ કલાક દરમ્યાન આયુષ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
- આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં દિલીપ સોલંકી સરપંચ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ. ગામની એક પરણિતાએ ગામના સરપંચ દિલીપ સોલંકી સામે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. આંકલાવ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે સરપંચ વિરુધ્ધ ગુનો નોંધ્યો હોવાનું સામે આવ્યુ છે. ફરિયાદ બાદ આંકલાવ પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી
- આણંદ જિલ્લા.આંકલાવ પાંજરાપોળમાં ઘણા વર્ષોથી ભાડે રહેતાહોય તેઓના મકાન તાત્કાલિક ખાલી કરી દેવા માટે ટ્રસ્ટીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવી
- આણંદ જિલ્લા.આંકલાવ પાંજરાપોળમાં ઘણા વર્ષોથી ભાડે રહેતાહોય તેઓના મકાન તાત્કાલિક ખાલી કરી દેવા માટે ટ્રસ્ટીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવી

