Uncategorized

આણંદ જિલ્લા વાસદ તેમજ આંકલાવ વિસ્તારમાં ઓરલોડ રેતી ભરેલા ડમ્પરો આડેધડ ફુલ ઝડપી ચલાવતા નજરે જોવા મળ્યા.

 

આણંદ જિલ્લા વાસદ તેમજ આંકલાવ વિસ્તારમાં ઓરલોડ રેતી ભરેલા ડમ્પરો આડેધડ ફુલ ઝડપી ચલાવતા નજરે જોવા મળ્યા. આણંદ જિલ્લામાં ઘણા સમયથી ભુમાફિયાઓ રેતીનું ખનન ખૂબ મોટા પ્રમાણમાં ચલાવતા હોય તેની તપાસ માટે ઘણીવાર ખાણ ખનીજ ના અધિકારીઓને રજૂઆત કરવામાં આવતી હોય તેમ છતાં રેતીનું ખનન ખૂબ મોટા પ્રમાણમાં હાલ પણ ચાલતું હોય અને રેતી થી ઓવરલોડ ભરેલ ડમ્પરો આણંદ થી લઇ વાસદ આંકલાવ ગંભીરા બામણગામ વિસ્તારમાં તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનની સામેથી અવર-જવર કરતા નજરે પડતા હોય તેમ છતાં જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય ચર્ચા મુજબ જાણવા મળતું હોય કે આવા અધિકારીઓને ભુ માફિયાઓ તરફથી પડીકા મલતા હોય તેથી આ તમામ વિસ્તારમાં રેતી ભરેલા ડમ્પરો ખૂબ મોટા પ્રમાણમાં ચાલતા હોય તેઓની સામે કડક કાર્યવાહી કરવા કોઈ જવાબદારઅધિકારીશ્રીઓ ધ્યાન લેતા નથી પાટવી ગુજરાતી ન્યુઝ રિપોર્ટર પ્રતીક પટેલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!