Uncategorized

વડોદરા . અતુલ ફાઉન્ડેશન દ્વારા મોરિયાણા સરકારી પ્રાથમિક.શાળામાં.નોટ બુકઅને શૈક્ષણિકકીટનું વિતરણકરવામાંઆવ્યું

 

વડોદરા . અતુલ ફાઉન્ડેશન દ્વારા મોરિયાણા સરકારી પ્રાથમિક.શાળામાં.નોટ બુકઅને શૈક્ષણિકકીટનું વિતરણકરવામાંઆવ્યુંગરીબઅનેજરૂરિયાત મંદ.વિદ્યાર્થી.ઓને. શિક્ષણ તરફપ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુસાથે આજરોજ.અતુલ ફાઉન્ડેશન,અંકલેશ્વરદ્વારામોરિયાણાસરકારીપ્રાથમિકશાળામાંનોટબુક અને શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાંઆવ્યોહતો.કાર્યક્રમનોમુખ્યહેતુઆ સેવાનો મુખ્યઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગના.અને.જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મેળવવામાં.મદદરૂપ થવાનોછે. આ પ્રકારના પ્રોત્સાહનથી.બાળકો નિયમિતશાળાએ આવે અને તેમનામાં ભણવા પ્રત્યે રસ-રૂચિ વધે તેવા પ્રયાસોફાઉન્ડેશન.દ્વારા કરવામાં.આવ્યાછે. સલીમભાઈ.કડીવાલાનો.પ્રેરણા.દાયીસંદેશઆપ્રસંગે.ઉપસ્થિત અગ્રણી શ્રીસલીમભાઈ કડીવાલાએ બાળકોને ઉત્સાહ.વધારતા જણાવ્યું હતું કે,બાળકો ખૂબ ભણો,આગળવધો અને મહેનતકરીનેતમારું ઉજ્જવળ ભવિષ્ય બનાવો.”શાળા પરિવારે વ્યક્તકર્યો.આભાર કાર્યક્રમના.અંતે મોરિયાણા સરકારી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તેમજ સમગ્ર શૈક્ષણિક સ્ટાફ દ્વારા અતુલ ફાઉન્ડેશન અને.સલીમભાઈ.કડી. વાલાની આ સરાહનીય કામગીરીનેબિરદાવવામાં આવી હતી અને સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો પાટવી ગુજરાતી ન્યુઝ રિપોર્ટર રસીદ.ઢેરીવાળા વડોદરા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!