Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

વડોદરામાં ૫૧ મુસ્લમિ વર્ધાિથીનીઓએ વ્રત કરતી હન્દુિ બાળકીઓને મહેંદી મૂકી એકતાનો સંદેશ

 

વડોદરામાં ૫૧ મુસ્લમિ વર્ધાિથીનીઓએ વ્રત કરતી હન્દુિ બાળકીઓને મહેંદી મૂકી એકતાનો સંદેશ

 

આપ્યો

 

સામાજકિ ર્કાયકર નશિતા રાજપૂત દ્વારા આયોજતિ આ ર્કાયક્રમમાં ગૌરી વ્રતના પ્રથમ દવિસે ઉપવાસ કરતી ૨૦૧

 

જરૂરયિાતમંદ બાળકીઓને ડ્રાયફૂટ કટ્સિનું વતિરણ કરાયા

 

(વડોદરા, તા.૨૭ જુલાઈ ૨૦૨૬, સોમવાર) ગૌરી વ્રતના પ્રથમ દવિસે ‘આર એન્ડ કે પંડયા સ્કૂલ’ની ૫૧ મુસ્લમિ

 

વર્ધાિથીનીઓએ વ્રત કરતી હન્દુિ બાળકીઓના હાથ પર મહેંદી મૂકી હતી. વવિધિતામાં એકતા અને કોમી અખંડતિતાનો સુંદર સંદેશ આપતાં, આ મુસ્લમિ બાળકીઓએ હન્દુિ બાળકીઓના હાથ પર સુંદર ડીઝાઇન દોરીને તેમના ચહેરા પર ખુશી લાવી દીધી હતી. આ સમગ્ર આયોજન વડોદરાના સામાજકિ કર્કાયકર નશિતા રાજપૂતનો વચિાર હતો, જેઓ ર્વષોથી આ બાળકીઓના શક્ષિણમાં સહયોગ આપી રહ્યા છે અને તેમની સાથે દરેક તહેવાર ઉજવે છે.

 

ગૌરી વ્રત તહેવારના પ્રથમ દવિસે, નશિતા રાજપૂતે તેમના ૧૮ ર્વષ જૂના “બેટી બચાવો અને બેટીઓને ખુશીઓ આપોંના મશિનને આગળ ધપાવતા, ઉપવાસ કરતી ૨૦૧ જરૂરીયાતમંદ બાળકીઓને ડ્રાયફ્રુટ કટ્સિનું વતિરણ કયું હતું. આ ર્વાષકિ પહેલ દ્વારા, તેઓ સુનશ્ચિતિ કરે છે કે ગરીબ અને જરૂરયિાતમંદ બાળકીઓ પણ ગૌરવ, આનંદ અને સંભાળ સાથે તેમના તહેવારો ઉજવી શકે છે.

 

આ ર્કાયક્રમનું મુખ્ય આર્કષણ આર એન્ડ કે પંડયા સ્કૂલની ૫૧ મુસ્લમિ બાળકીઓનું હૃદયર્સ્પશી યોગદાન હતું. જેમણે વ્રત રાખનાર હન્દુિ બાળકીઓના હાથ પર પ્રેમર્પૂવક મહેંદી મૂકી હતી. આ દ્રશ્ય કોમી એકતા, પરસ્પર આદર અને ભારતની વવિધિતામાં એકતાનું પ્રતીક બન્યું હતું.

 

ત્યારબાદ નશિતા રાજપૂતે આ બાળકીઓને તેમના આ સુંદર ર્કાય માટે સન્માનતિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવી

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ. C/O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!