Uncategorized

ફરી એક વાર આણંદના ભાલેજ કાસોર ગામમાં 4 ખેડૂતોના કૂવાઓ પરથી કોપર વાયરની ચોરીની જે ઘટના બની છે, તે ખરેખર ચોંકાવનારી છે

 

ફરી એક વાર આણંદના ભાલેજ કાસોર ગામમાં 4 ખેડૂતોના કૂવાઓ પરથી કોપર વાયરની ચોરીની જે ઘટના બની છે, તે ખરેખર ચોંકાવનારી છે.

કાસોર ગામની સીમમાં આવેલી જેસોર તલાવડી વિસ્તારના અને બડાપુરા સીમ વિસ્તાર ના ખેડૂતોના કૂવા (મોટર રૂમ) ના તાળા તોડીને તસ્કરોએ કોપર વાયરની ચોરી કરી છે.

તસ્કરોએ કૂવાની મોટર સાથે
જોડાયેલા આશરે 60થી 80 ફૂટ લાંબા વાયરો કાપી લીધા હતા.
ખેડૂત ના નામ – ભાસ્કરભાઈ પટેલ
અરવિંદ ભાઈ રામાભાઇ પટેલ
નિમેષ ભાઈ રણછોડ ભાઈ પટેલ
મુકેશ ભાઈ કાન્તિ ભાઈ પટેલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!