Uncategorized
પાણી પુરવઠા અને જળસંપત્તિ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે મહત્વપૂર્ણ બેઠકપાણી પુરવઠા, જળસંપત્તિ અને કલ્પસર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આણંદ જિલ્લાના વિવિધ સરફેસ વોટર સંબંધિત પ્રશ્નો અંગે વિસ્તૃત અને પરિણામલક્ષી ચર્ચા કરવામાં આવી.

આ બેઠકમાં રાજ્યકક્ષા મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ તેમજ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન જિલ્લાની પાણી સંબંધિત વિવિધ સમસ્યાઓ અને પડકારો અંગે જરૂરી માહિતી મેળવી અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ જનહિતને કેન્દ્રમાં રાખી પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા… પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ