Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

ખંભાત તાલુકા ના કોડવા ગામ મા શ્રી હડક્ષા માતાજી ના ધામ મા તા.25/3/026 ના રોજ માતાજી ની રમેલ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ

 

ખંભાત તાલુકા ના કોડવા ગામ મા શ્રી હડક્ષા માતાજી ના ધામ મા તા.25/3/026 ના રોજ માતાજી ની રમેલ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ જેમા માતાજી ના ભુવા શ્રી ઓ ગામે ગામ થી આવેલ અને માતાજી ની આરાધના કરેલ તેમજ તા.26 ના રોજ સવારે 4 વાગે માતાજી ની આઠમ ભરેલ અને રંપરાગત નૈવેધ નો પ્રસાદ કરવા મા આવેલ ત્યાર બાદ માતાજી ના નવચંડી યજ્ઞ નુ આયોજન કરેલ સાથે સાથે માતાજી ના મહા પ્રસાદ નુ આયોજન કરવા મા આવેલ તેમજ કેરોન ગ્રુપ ના સહયોગ દ્વારા કરેલ આ સંપૂર્ણ કાર્યક્રમ ખુજ શાંતિ પૂર્વક પૂર્ણ કરવામા આવેલ જે કાર્યક્રમ કેરોન ગ્રુપ ના સભ્યો શ્રી ઓ દ્વારા નિષ્ઠા પૂર્વક કામગીરી પૂર્ણ કરી માતાજી ના આશીર્વાદ લીધા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!