Uncategorized

આંકલાવ વિધાનસભાના બામણગામજિલ્લા પંચાયત વિસ્તારના મોટી સંખ્યાડના આગેવાન શ્રી નગીનભાઈ ચંદુભાઈ સોલંકીએકોંગ્રેસને જાકારો આપી સાંસદશ્રી મિતેષભાઈપટેલની આગેવાનીમાંતથાકેબિનેટમંત્રીશ્રીરમણભાઈસોલંકીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણકરીભાજપમાં વિધિવત રીતે જોડાયા.

અમિતચાવડાનાનજીકના માનવામાંઆવતા નગીનભાઈસોલંકીછેલ્લા 25વર્ષ.સુધી.ગામના સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમજ તેઓ પૂર્વ તાલુકાપંચાયતપ્રમુખ તરીકે ફરજબજાવીચૂક્યા છે અને 15 વર્ષ સુધી APMCના ડિરેક્ટર તરીકે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.આ પ્રસંગે શ્રી ગુલાબસિંહ પઢિયાર, આંકલાવ તાલુકા પ્રભારી શ્રી.સુનિલભાઈશાહ, તાલુકા મહામંત્રી શ્રી અલ્પેશભાઈ,શહેર પ્રમુખ શ્રી.મિહિરભાઈશાહ ,મહામંત્રી શ્રીસંજયભાઈ, શ્રી શંભુભાઈ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!