Uncategorized

પેટલાદ તાલુકાના સુંદરણા ગામની સગીરાને લગ્નની લાલચ આપી, ભગાડી લઈ જઈ દુષ્કર્મના ગુનામાં BNS અને POCSO કાયદા અંતર્ગત આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ અને ભોગબનનાર સગીરાને 50,000 રૂપિયાની સહાય કરવાનો પેટલાદ સ્પેશ્યલ પોકસો કોર્ટમાંથી ચુકાદો આપવામાં આવ્યો છે.

 

*પેટલાદ તાલુકાના સુંદરણા ગામની સગીરાને લગ્નની લાલચ આપી, ભગાડી લઈ જઈ દુષ્કર્મના ગુનામાં BNS અને POCSO કાયદા અંતર્ગત આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ અને ભોગબનનાર સગીરાને 50,000 રૂપિયાની સહાય કરવાનો પેટલાદ સ્પેશ્યલ પોકસો કોર્ટમાંથી ચુકાદો આપવામાં આવ્યો છે.*

 

આરોપીનું નામ:-

નિલેશભાઈ જશવંતભાઈ ઠાકોર

ગામ:-નાપા (એકતાનગર), તા:-બોરસદ, જિ:-આણંદ.

 

પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દાખલ થયેલ કેસની તપાસ તત્કાલીન *પેટલાદ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. ચૌધરી* તથા CPI કચેરીની ટિમ ગુનાની ગંભીરતા સમજી તપાસ કરતા સગીરા અને આરોપી બોટાદ જિલ્લાના રંગપુર ગામેથી શોધી કાઢી પકડી તાત્કાલિક આરોપી અટક કરી તમામ પુરાવા ભેગાં કરી સમયમર્યાદામાં ચાર્જશીટ કરેલ જે આધારે *એડિશનલ.પી.પી. શ્રી જે.એચ.રાઠોડનાઓએ* સાક્ષીઓ અને પુરાવાઓ કોર્ટમાં યોગ્ય દલીલ સાથે રજૂ કરી સંયુક્ત મહેનતથી ઉપરોક્ત કેસમાં સજા કરવામાં આવેલ છે.

 

CPI કચેરી ટિમ:-

1. ડી.આર.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર (CPI)

2.પી.બી.જાદવ, પોલીસ ઇન્સ્પેકટર (CPI)

3. એસ.ઓ.ચૌધરી, પોલીસ સબ ઈન્સ્પેક્ટર (SHO પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન)

4. ગોપાલભાઈ અંબુભાઈ હેડ કોન્સ્ટેબલ

5. માહિરઅલી મૈયુદીન હેડ કોન્સ્ટેબલ ( પેટલાદ રૂરલ )

6. ભાવેશભાઈ ફુલાભાઈ પોલીસ કોન્સ્ટેબલ

7. ગોવિંદભાઇ રણછોડભાઈ પોલીસ કોન્સ્ટેબલ

8. મયુરસિંહ વજેસિંહ પોલીસ કોન્સ્ટેબલ

9. ફુલાભાઈ હરખાભાઈ (નિવૃત એ.એસ.આઈ.)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!