Uncategorized
આણંદ જિલ્લા.આંકલાવ પાંજરાપોળમાં ઘણા વર્ષોથી ભાડે રહેતાહોય તેઓના મકાન તાત્કાલિક ખાલી કરી દેવા માટે ટ્રસ્ટીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવી
આણંદ જિલ્લા.આંકલાવ પાંજરાપોળમાં ઘણા વર્ષોથી ભાડે રહેતાહોય તેઓના મકાન તાત્કાલિક ખાલી કરી દેવા માટે ટ્રસ્ટીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવી
પાંજરાપોળમાં ભાડે રહેતા મકાન માલિકોને જૈન સમાજના ટ્રસ્ટીઓ દ્વારા રાતોરાત મકાનો પાડી દેવાની ધમકીઓ આપતા મામલો પહોંચ્યો આંકલાવ સ્ટેશનમાં
પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા ભાડું આતોને કોઈ કોર્ટનો ઓર્ડર બતાવવામાં આવ્યો ન હોય અને તાત્કાલિક મકાન ખાલી કરી દેવા મજબૂર બનાવ્યા અને ઘણા મકાનો તોડી પાડવા ની કામગીરી પણ ચાલુ હોય જેથી ટ્રસ્ટીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવી જેનો સહારો મેળવવા માટે લાચાર મકાન માલિકો તાત્કાલિક ન્યાય મેળવવા માટે આંકલાવ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ