Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ બાપુની વાડી પાસેથી પસાર થતા રોડ પર પાણી ભરાયા અવરજવર કરતા સ્થાનિકો હેરાન પરેશાન.

આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ બાપુની વાડી પાસેથી પસાર થતા રોડ પર પાણી ભરાયા અવરજવર કરતા સ્થાનિકો હેરાન પરેશાન. થતા હોય ચાલો વિડિયો ગ્રાફિક કરી સ્થાનિક નગરજનોએ પાટવી ગુજરાતી ન્યુઝ ના તંત્રી.રાજ યુસુફભાઈને જેથી જણાવેલ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલા જેનું નગરપાલિકા તંત્ર અને કાઉન્સિલર મનુભાઈ રાઠોડ દ્વારા ધ્યાન આપવામાં આવ્યું અને તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની તજવીજ કરવામાં આવી અને જીસીબી મશીન સાથે નગરપાલિકાના કામદારોને મોકલી આપવામાં આવ્યા અને પાણી ભરાયેલનો નો નિકાલ કરવામાં આવ્યો પાટવી ગુજરાતી ન્યુઝ