Uncategorized
ગોધરા તાલુકા ની કાલિયાકુવા પ્રાથમિક શાળા નું ગૌરવ પંચમહાલ જિલ્લા ના ગોધરા તાલુકાની પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા આસિસ્ટન્ટ શિક્ષક એવા ચિરાગ ભાઈ વરિયા ને ગોધરા તાલુકા માં શ્રેષ્ઠ શીક્ષક તરીકે ના એવોર્ડ મળ્યો છે


ગોધરા તાલુકા ની કાલિયાકુવા પ્રાથમિક શાળા નું ગૌરવ
પંચમહાલ જિલ્લા ના ગોધરા તાલુકાની પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા આસિસ્ટન્ટ શિક્ષક એવા ચિરાગ ભાઈ વરિયા ને ગોધરા તાલુકા માં શ્રેષ્ઠ શીક્ષક તરીકે ના એવોર્ડ મળ્યો છે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલ આયોજિત શીક્ષક દિન ની ઉજવણી અને શ્રેષ્ઠ શીક્ષક પારિતોષિક વિતરણ સમારોહ વર્ષ 2026 તરીકે ચિરાગ ભાઈ વરિયા નું નામ જાહેર થતા તમામ પે સેન્ટર ના શીક્ષકો માં ખુશી ની લાગણી વ્યાપી હતી અને ચિરાગ ભાઈ ઉતરૌતર પ્રવુતિ કરે એવી પ્રાથના કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રી મેડમ તથા મોરવા હડફ ના ધારાસભ્ય નિમિષા બેન સુથાર તથા જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ ભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તમામ ના ચિરાગ ભાઈ વરિયા સાહેબ એ આભાર વ્યક્ત કર્યો હતો