Uncategorized

મોહસિને આઝમ મિશન બોરસદ ની ઈદ નિમિતે આણંદ જિલ્લા લેવલ પર સેવા (ડ્રેસ વિતરણ)* પેરાગ્રાફ

 

ટાઇટલ –
*મોહસિને આઝમ મિશન બોરસદ ની ઈદ નિમિતે આણંદ જિલ્લા લેવલ પર સેવા (ડ્રેસ વિતરણ)*
પેરાગ્રાફ
👉 હુઝુર ફાઝીલે બગદાદ સૈયદ હસન અસ્કરી મિયા અશરફી ની સરપરસ્તી માં ચાલતી સંસ્થા મોહસીને આઝમ મિશન બોરસદ ધ્વારા વર્ષ દરમિયાન અનેક સેવા કિય પ્રવૃત્તિઓ થાય છે… આ રમઝાન ઈદ નિમિતે બોરસદ મિશન તરફ થી આણંદ જિલ્લા ના આસ-પાસ ના ગાવ અને શહેર જેમ કે બોરસદ, આણંદ, કણજરી, નરસંડા, નડિયાદ, ડભાણ, ઊંધેલા, ભાદરણ, સિસ્વા, દહેમિ, કોસીન્દ્રા, અલારસા, નાપા, ખાનપુર, કાલસર, બોદાલ, માં મોટા પાએ સેવા આપતા (ઈદ ના તોહફા તરીકે) જરૂરત મંદ વિધવા, તથા વૃદ્ધ મહિલાઓને 511- જોડી કપડા (ડ્રેસ) અને 1111- ઓઢણી (દુપટ્ટા) વિતરણ કરવામાં આવ્યા…
જરૂરત મંદ, નિરાધાર ની સેવા એજ સર્વ શ્રેષ્ઠ સેવા છે…
મોહસીને આઝમ મિશન ધ્વારા નાત જાત ના ભેદભાવ વગર અનેક સેવા કિય કામ કરવામાં આવે છે…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!