Uncategorized

બોરસદની સંજીવની હોસ્પીટલનાં સ્ટાફ નર્સની બેદરકારીનાં કારણેપ્રસુતિ દરમિયાન પરિણિતાને આંતર ઈજાઓ થતા પરિણિતાનું કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ હોબાળો.

 

બોરસદની સંજીવની હોસ્પીટલનાં સ્ટાફ નર્સની બેદરકારીનાં કારણેપ્રસુતિ દરમિયાન પરિણિતાને આંતર ઈજાઓ થતા પરિણિતાનું કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ હોબાળો. મચાવ્યો હોસ્પીટલનાં તબીબ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.વીઓઃ આંકલાવ તાલુકાનાં માનપુરાની 24 વર્ષિય પરિણિતા નમ્રતાબેન હિતેસકુમાર પઢીયારને પ્રસુતીની દર્દ ઉપડતા તેણીને ગત શનિવારની રાત્રે બોરસદની સંજીવની હોસ્પીટલમાં પ્રસુતી માટે ખસેડવામાં.આવીહતી ,.દરમિયાન ડોકટર મહેન્દ્ર પઢીયારની ગેરહાજરીમાં સ્ટાફ નર્સ દ્વારા પ્રસુતી માટે કાર્યવાહી કરવામાં આવતા પરિવારજનોનાં આક્ષેપ અનુસાર સ્ટાફ નર્સો દ્વારા પ્રસુતી માટે પરિણિતાનાં પેટ પર અસહ્ય પ્રેસર આપવામાં આવતા બાળકનો જન્મ થયો હતો પરંતુ બાળકને ઈજાઓ પહોંચી હતી તેમજ.પરિણિતાને ગર્ભાસયમાં આંતરીક ઈજાઓ થતા તેણીને પુષ્કળ પ્રમાણમાં લોહી વહેવા માંડતા તેણીની તબીયત લથડી હતી.
પરિણિતાની તબીયત લથડતા સ્ટાફ નર્સ દ્વારા ડોકટર મહેન્દ્ર પઢીયારને હોસ્પીટલમાંબોલાવવામાં આવ્યા હતા પરંતુ ત્યા સુધી પરિણિતાની સ્થિતી ગંભીર બની હતી ત્યારે હોસ્પીટલનાં તબીબ દ્વારા પરિવારને સ્થિતીની જાણ કરવાનાં બદલે પરિણિતાને અને તેનાં પરિવારજનોને એમ્બ્યુલન્સમાં બેસાડીને વધુ.સારવારમાટે.કરમસદશ્રીકૃષ્ણ હોસ્પીટલમાં ખસેડવામાંઆવ્યાહતા,જયાં ગત રાત્રે પરિણિતા નમ્રતાબેનનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.કરમસદ ખાતે શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં પરિણિતાનાં પોષ્ટમોર્ટમ દરમિયાનપરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને તબીબ ડૉ.મહેન્દ્ર પઢીયાર વિરૂદ્ધ ગુનો નોંધવાની માંગ કરી હતી.જેથી ડીવાયએસપી એસ બી કહાર અને આંકલાવ પોલીસમથકનો સ્ટાફ હોસ્પીટલમાં દોડી ગયો હતો અને તેઓએ નિષ્પક્ષકાર્યવાહીકરવાની ખાત્રી આપી હતી તેમ છતાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ધટનાની જાણ થતા આંકલાવનાં ક્ષત્રિય નેતા સંજયસિંહ રાજ અને જીટો઼ડીયાનાં ક્ષત્રિય નેતા જયપ્રકાસ ચાવડા હોસ્પીટલમાં દોડી ગયા હતાઅનેમૃતકપરિણિતાનાં પરિવારજનોને ન્યાય મળેતેમાટેતેઓપરિવારની સાથે હોવાનું જણાવ્યું હતું, ત્યારબાદ લાંબાં હોબાળા બાદ અંતે પોલીસે પોષ્ટમોર્ટમનાં રીપોર્ટ બાદ જે દોષિત જણાશે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ખાત્રી આપ્યા બાદ મામલો થાળે પડયો હતો અને પરિવારજનો મૃતદેહને સ્વિકારી માનપુરા લઈજ…વારવાનાં..થયા.હતા,પરિવારજનોએ જણાવ્યું હતું કેતબીબની બેદરકારીનાં કારણે ત્રણ વર્ષની માસુમ દિકરીએ માતાનું છત્ર ગુમાવ્યું છે,જયારે જન્મ લેનાર બાળકે પણ માતાનું મોઢુ પણ જૌયું નથી,જયારે બાળકની સ્થિતી પણ હોસ્પીટલમાં ગંભીર હોવાનુંજાણવામળેલછે.બાઈટઃનિલમબેન.મૃતકનાં દેરાણી
બાઈટઃકિશન (મૃતકનાં દીયેર)બાઈટઃસંદિપ કહાર (ડીવાયએસપી).. પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!