Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

આણંદ જિલ્લામાં આંકલાવ નગરપાલિકા વિસ્તાર.. આંબાવાડી હતી અલફઝલ મસ્જિદ સુધી જતા રોડ પર એક ટેન્કરને ખૂબ મોટો અકસ્માત થતા માંડ બચાવથયો.

 

આણંદ જિલ્લામાં આંકલાવ નગરપાલિકા વિસ્તાર.. આંબાવાડી હતી અલફઝલ મસ્જિદ સુધી જતા રોડ પર એક ટેન્કરને ખૂબ મોટો અકસ્માત થતા માંડ બચાવથયો……………… આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં આવેલ આંબાવાડિયા થી અલ્ફઝલ મસ્જિદ તરફ જતો રોડ બિલકુલ સોકડોહોય ૧૦ થી ૧૨ ફૂડ જેટલો રોડ આવેલો હોય તેવા થી પસાર થતાં પગપાળા તેમજ નાના મોટા વાહન ચાલકો પસાર થતા હોય તેવા સમયે આ ટેન્કર ડ્રાઇવર ત્યાંથી લઈ પસાર થતા હોય અને ત્યાં સામેથી એક રીક્ષા આવતા તેની બચાવવા જતા આ ટેન્કર બાજુમાં આવેલ કોસ ની જગ્યામાં પલટી મારી જતા માંડ બચાવ થયો. આ રોડેથી 108 એમ્બ્યુલન્સ તેમજ સવારમાં સ્કૂલે જતા બાળકોને અવાર-જવર કરવા માટે ખૂબ સાધન જતા હોય આ રોડ પર અનેકવાર અકસ્માત થતા સ્વબચાવ થયેલો હોય સ્થાનિક નગરજનો દ્વારા જાણવા મળેલ કે સરકાર તરફથી તાત્કાલિક રોડ મોટો બનાવવામાં આવે તો આ રોડેથી આજુબાજુ ગામ માં વાહન ચાલકોને રાહત મળે પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!