મહીસાગર જિલ્લા પંચાયત ખાતે નવનિયક્ત પંચાયત સદસ્યો માટે RGSA યોજના અંતર્ગત ‘ક્ષમતા નિર્માણ વર્ગ યોજાયો!

મહીસાગર જિલ્લા પંચાયત ખાતે નવનિયક્ત પંચાયત સદસ્યો માટે RGSA યોજના અંતર્ગત ‘ક્ષમતા નિર્માણ વર્ગ યોજાયો!
મહીસાગર,૨૯ જુલાઈ:: ગ્રામીણ વકિાસના પાયા સમાન પંચાયતી રાજ સંસ્થાઓને વધુ સુદ્રઢ કરવા અને ચૂંટાયેલા| પ્રતનિધિઓિને તેમના કયો પ્રત્યે માહતિગાર કરવાના ઉદ્દેશ્યથી, આજરોજ મહીસાગર જલિ્લા પંચાયત ખાતે નવનયિુક્ત| ચૂંટાયેલા તમામ તાલુકા પંચાયત અને જલિ્લા પંચાયતના સદસ્યો માટે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભયિાન (RGSA) યોજના હેઠળ એક વશિષ ‘ક્ષમતા નમિાણ ર્વગનું આયોજન કરવામાં આવ્યું હતું.|
આ મહત્વર્પણ ર્વકશોપમાં મહીસાગર જલિ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર, જલિ્લા વકિાસ અધકિારીશ્રી| યુવરાજ સધિથ, તાલુકા પંચાયતના તના પ્રમુખશ્રીઓ, જલિ્લા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રીઓ, વવિધ િ સમતિઓિના| અધ્યક્ષશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નવનયિુક્ત સદસ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કયક્રમના પ્રારંભે જલિ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારે ઉપસ્થત િ તમામ નવનયિુક્ત પ્રતનિધિઓિને સંબોધત િ ર્કયા હતા. તેમણે ગુરુપૂણમિાના પવતિ્ર અવસરનો ઉલ્લેખ કરી તમામને લોકસેવાના કયો માટે યોગ્ય પ્રશકિ્ષણ મેળવીને સુસજ્જ| થવા માટે પ્રોત્સાહત િ ર્કયા હતા. આ ર્વકશોપમાં વશિષ કરીને ‘વકિસત િ ભારત- ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવકિા મશિન (ગ્રામીણ) VB-G RAM G અધનિયિમ ૨૦૨૫’ અંગે ચૂંટાયેલા પ્રતનિધિઓિને માહતિગાર કરવામાં આવ્યા હતા.|
આ તાલીમ ર્વગમાં નષિ્પાત ટ્રેર્નસ દ્વારા પંચાયતી રાજની મૂળભૂત વભિાવનાઓ અંગે મગર્દશન આપવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ગ્રામ પંચાયતોની વવિધ િ ફરજો, ભૂમકિાઓ અને વહીવટી જવાબદારીઓ,સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)| અને લોકલાઇઝ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (LSDGs) હાંસલ કરવામાં ગ્રામ પંચાયતની સક્રય િ ભુમકિા,૧૫મા નાણાપંચના વવિધ િ અધનિયિમો અને સરકારી ર્માગર્દશકિાઓની સમજ અને પંચાયતી રાજના ૨૯ વષિયો અને તેના અમલીકરણમાં પંચાયતની ભમકિા જેવા વષિયો પર ઊંડાણર્પવક ર્ચચા કરવામાં આવી હતી |
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ