Uncategorized

આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના બિલપાડ.ગ્રામ્ય.વિસ્તારોમાં.આંકલાવ કોંગ્રેસમાં ‘રાતો-રાત ‘મોટું ગાબડું: બિલપાડ અને દેવાપુરાના કાર્યકરો ‘કેસરિયા’ રંગે રંગાયા.કોંગ્રેસનાં પંજાનો સાથ છોડી.

 

આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના બિલપાડ.ગ્રામ્ય.વિસ્તારોમાં.આંકલાવ કોંગ્રેસમાં ‘રાતો-રાત ‘મોટું ગાબડું: બિલપાડ અને દેવાપુરાના કાર્યકરો ‘કેસરિયા’ રંગે રંગાયા.કોંગ્રેસનાં પંજાનો સાથ છોડી.વિકાસનાં કામો મજબૂત બનાવવાં કમળનાં ફુલનો કેસરિયો ખેશ.ધારણકર્યોઆંકલાવચૂંટણીના માહોલ વચ્ચે આંકલાવ.તાલુકા.માં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો તાલુકાનાબિલપાડ અને દેવાપુરા ગામમાં રાતોરાત રાજકીય સમીકરણો બદલાયા છે. વર્ષોથી.કોંગ્રેસ.સાથે જોડાયેલા સક્રિયકાર્યકરો અને આગેવાનોએ ‘પંજા’નો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનો દામન.થામી.લીધોછે. વિકાસની રાજનીતિમાં વિશ્વાસ.ભાજપમાં જોડાયેલાઆગેવાનોએજણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારની લોકક.લ્યાણકારીયોજનાઓ તેમજ વિસ્તારમાંથઈ રહેલા વિકાસના કામોને વધુ મજબૂત બનાવવા માટે તેઓએ આ નિર્ણય લીધો છે. બિલપાડ અને દેવાપુરાગામ,તા.આંકલાવ,કોંગ્રેસનાકાર્યકરોનોભાજપમાં પ્રવેશ, વિસ્તારના વિકાસકાર્યોનેવેગઆપવા અને.ભાજપની.વિચા રધારાથી પ્રભાવિતથઈને, ભાજપનાસ્થાનિકહોદ્દેદારો દ્વારા તમામ નવયુક્ત સભ્યોને કેસરિયો ખેસ પહેરાવી વિધિવત રીતે પક્ષમાં આવકારવામાં આવ્યા હતા.કોંગ્રેસના ગઢ.ગણાતા.આવિસ્તારોમાં.ગાબડુંપડતા.સ્થાનિકરાજકારણમાંગરમાવો આવી ગયો છે. રિપોર્ટર રાજુ પઢીયાર બિલપાડ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!