Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

આણંદ જિલ્લા આંકલાવ શહેર ભાજપ દ્વારા આંકલાવ શહેર ની 10 સરકારી સ્કૂલ માં 2000 ચોપડાનું.વિતરણશરૂ.કરવામાં.આવ્યું,

 

આણંદ જિલ્લા આંકલાવ શહેર ભાજપ દ્વારા આંકલાવ શહેર ની 10 સરકારી સ્કૂલ માં 2000 ચોપડાનું.વિતરણશરૂ.કરવામાં.આવ્યું, આજ રોજ ભાજપ પ્રદેશપ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ના જન્મદિવસ નિમિત્તે આણંદ જિલ્લા ભાજપ તથા આંકલાવ શહેર ભાજપ પરિવાર અને આંકલાવ નગરપાલિકા તરફ થી આંકલાવ શહેર ની 10 સરકારી પ્રાથમિક શાળા માં ચોપડા વિતરણ શરૂ કરવામાં આવ્યું. 15 ઓગસ્ટ સુધી વિતરણ ચાલશે. જેની શરૂઆત આંકલાવ કન્યાશાળા તથા ઇન્દિરાકોલોની પ્રાથમિક શાળા થી કરવામાં આવી.જેમાં આણંદ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી વિપુલભાઈ શાહ, આંકલાવ શહેર પ્રભારી શ્રીમતી એકતા બેન પંચાલ, આંકલાવ શહેર ભાજપ પ્રમુખશ્રી મિહિરભાઈ શાહ, આંકલાવ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ ઉન્નતીબેન પટેલ, મહામંત્રીશ્રી સંજયભાઈ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી અમિતભાઇ પઢીયાર, આંકલાવ સંગઠન ઉપપ્રમુખશ્રી રમેશભાઈ મકવાણા અને શ્રી હિતેશભાઈ પટેલ, મંત્રીશ્રી સંદીપભાઈ શાહ, કાઉન્સિલરશ્રી પ્રવીણભાઈ સોલંકી, કોષાધ્યક્ષશ્રી રીતેષભાઈ ગોહિલ, અમિતાબેન શાહ, નંદુબેન ગોહિલ, હર્ષ પરમાર, અજય પટેલ, અંકિત મેકવાન, નિમેષ વાળંદ,આંકલાવ શહેર ભાજપ સંગઠન, કાઉન્સિલરશ્રીઓ અને કાર્યકર્તામિત્રોહાજર.રહ્યા.પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!