Uncategorized

મેઘરાજાની મહેર વચ્ચે ગુંજી નવજાત બાળકોની કિલકારીઓ

 

મેઘરાજાની મહેર વચ્ચે ગુંજી નવજાત બાળકોની કિલકારીઓ

 

*********************

 

૪૭ સગર્ભાઓને સુરક્ષિત પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ખાતે ખસેડાઇ; ૩૧ની સફળ ડીલીવરી

 

**************************

 

આરોગ્ય તંત્રની દુરદર્શિતા અને આગોતરા આયોજનના પગલે આફતના સમયે સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી માતા અને બાળકને સુરક્ષિત કર્યા

 

(વડોદરા, તા.૩૧ જુલાઈ ૨૦૨૬, શુક્રવાર) હાલ વડોદરા સહિત અનેક જિલ્લાઓમા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે અગમચેતીના ભાગરૂપે અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને વડોદરા જિલ્લા તંત્ર પણ એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે. શૈક્ષણિક કાર્ય, માછીમારી પ્રવૃતિ બંધ રખાયા છે, નાગરિકોને સાવચેત કરાયા છે. આ સાથે વડોદરા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. મિનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામા આગામી ૦૭ દિવસમા ડિલિવરીની ડ્યુ ડેટ વાળી મહિલાઓ અને આવનાર બાળકની સુરક્ષાને ધ્યાને રાખી મહિલાઓને સુરક્ષિત કેંદ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.

 

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!