Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

મહીસાગર જલિ્લામાં “વશિ્ચ સ્તનપાન સપ્તાહ-૨૦૨૬” ની ઉજવણીના આયોજન અંથે જલિ્લા વકિાસ અધકિારીશ્રી યુવરાજ સરિ્ધાથ ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ|

 

મહીસાગર જલિ્લામાં “વશિ્ચ સ્તનપાન સપ્તાહ-૨૦૨૬” ની ઉજવણીના આયોજન અંથે જલિ્લા વકિાસ અધકિારીશ્રી યુવરાજ સરિ્ધાથ ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ|

 

“જીવનની ટકાઉ અને સ્વસ્થ શરૂઆત માટે સ્તનપાન, સફળ પ્રયાસોને વધુ મજબૂત બનાવીએઁ ની થીમ સાથે સમગ્ર રાજ્યની સાથે મહીસાગર જલિ્લામાં પણ આગામી તા. ૦૧ ઓગસ્ટ થી ૦૭ ઓગસ્ટ ૨૦૨૬ દરમયિાન “વશિ્વ સ્તનપાન સપ્તાહ (| WBW)-૨૦૨૬”ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના સુચારુ અને અસરકારક આયોજન તેમજ આંતર-વભિાગીય| સંકલન માટે આજરોજ મહીસાગર જલિ્લા પંચાયત કચેરીના વડિીયો કોન્કરન્સ હૉલ ખાતે જલિ્લા વકિાસ અધકિારીશ્રી યુવરાજ સરિ્ધાથના અધ્યક્ષ સ્થાને ઓરએિન્ટેશન અને પ્લાનગ િ મીટગ િ યોજવામાં આવી હતી. |

 

આ બેઠકમાં ર્માગર્દશન આપતા જલિ્લા વકિાસ અધકિારીશ્રીએ જણાવ્યું હતું કે, બાળકના જન્મના એક કલાકની અંદર| સ્તનપાનની વહેલી શરૂઆત, પ્રથમ ૬ મહનિા સુધી ફક્ત સ્તનપાન અને ૬ માસ બાદ પૂરક આહાર સાથે ૨ ર્વષ સુધી સ્તનપાન ચાલુ રાખવું એ બાળકના શ્રેષ્ઠ ભવષિ્ય અને રોગપ્રતકિારક શક્તિમાટે ખૂબ જ જરૂરી છે. જલિ્લાના છેવાડાના માનવી સુધી| આ સંદેશ પહોંચાડવા આરોગ્ય, પંચાયત, શકિ્ષણ અને આઈ.સી.ડી.એસ. વભિાગોએ પરસ્પર સંકલન સાધીને કામગીરી કરવા| તેમણે ભાર મક્યો હતો.

 

આ સપ્તાહની ઉજવણી અંર્તગત વવિધ િ વભિાગો દ્વારા સઘન ર્કાયક્રમો યોજાશે. જેમાં આરોગ્ય વભિાગ દ્વારા મમતા દવિસ (| VHND) અંર્તગત એફ.એચ.ડબલ્ય. (FHW) અને આશા ર્વકર (ASHA) ના સહયોગથી સ્તનપાન કાઉન્સેલગ િ કરાશે. પંચાયત| વભિાગ દ્વારા ગ્રામ્ય કક્ષાએ ‘પોષણ પંચાયત’, શકિ્ષણ વભિાગ દ્વારા પ્રાથમક િ શાળાઓમાં જાગતિપ્રતજિ્ઞા અને પ્રભાતફેરી, તથા ડેરી સંઘ તેમજ DRDA ના સ્વસહાય જૂથો (SHG) દ્વારા લોકજાગૃતિકયક્રમોનું આયોજન હાથ ધરાશે.

 

આ બેઠકમાં જલિ્લા ગ્રામ વકિાસ એજન્સી નયિામકશ્રી, આરોગ્ય અધકિારીશ્રી, જલિ્લા પ્રાથમક િ શકિ્ષણ અધકિારીશ્રી પ્રોગ્રામ ઓફસિર (ICDS) સહતિના વવિધ િ વભિાગોના ઉચ્ચ અધકિારીશ્રીઓ ઉપસ્થત િ રહ્યા હતા.|

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!