Uncategorized

શહેરાના સરકારી આર્ટ્સકોલેજવિદ્યાર્થીઓએ વાઇબ્રન્ટ ગુજરાત પ્રદર્શનમાં ભાગ લીધો.

 

શહેરાના સરકારી આર્ટ્સકોલેજવિદ્યાર્થીઓએ વાઇબ્રન્ટ ગુજરાત પ્રદર્શનમાં ભાગ લીધો.શહેરા દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગ, નવીનતાઅનેઉદ્યોગ સાહસિકતાઅંગે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી તા. 02 જુલાઈ, 2026ના રોજ વડોદરા સ્થિત GSFC યુનિવર્સિટીખાતેયોજાયેલાપ્રાદેશિકવાઇબ્રન્ટગુજરાતપ્રદર્શન-2026ની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યુંહતું.આમુલાકાતમાંકોલેજના.100 વિદ્યાર્થીઓ.તથા.4 અધ્યાપકોએઉત્સાહ પૂર્વકભાગલીધોહતો. વિદ્યાર્થીઓએ વિવિધ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, MSME એકમો, હરિત ટેક્નોલોજી.મહિલા ઉદ્યોગસાહસિકો, સરકારીવિકાસયોજનાઓતેમજ .સ્થાનિક હસ્તકલા અને નવીન ઉત્પાદનોના પ્રદર્શનનું અવલોકન કર્યું. પ્રદર્શકો સાથે સંવાદ દ્વારા વિદ્યાર્થીઓને રોજગાર, સ્વરોજગાર, સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસની નવી તકો વિશેઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ. આ પ્રસંગે અધ્યાપકોએ વિદ્યાર્થીઓનેઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેના સમન્વયનું.મહત્વ સમજાવ્યું તેમજ નવી ટેક્નોલોજીઅને સંશોધન ક્ષેત્રે ઉપલબ્ધ તકો અંગે માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓ માટે આ મુલાકાત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બની રહી.કોલેજનાઆચાર્યના માર્ગદર્શન હેઠળ આયોજિતઆશૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓના સર્વાંગીવિકાસવ્યવહારુ અભ્યાસઅનેઉદ્યોગ જગતસાથેનાજોડાણને વધુમજબૂતબનાવવામાં સફળ રહી. પંચમહાલ જીલ્લો બ્યુરોચીફ જાવેદ બાપુ.શહેરા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!