Uncategorized

આણંદ જિલ્લા.આંકલાવ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ નાના-વાંટા પાસે ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયા સ્થાનિક નગરજનોએ જણાવ્યું આનગરપાલિકાની નિસકાળજી હોય તેવું ખુલ્લે આમ દેખાઈ રહ્યું છે

 

આણંદ જિલ્લા.આંકલાવ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ નાના-વાંટા પાસે ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયા સ્થાનિક નગરજનોએ જણાવ્યું આનગરપાલિકાની નિસકાળજી હોય તેવું ખુલ્લે આમ દેખાઈ રહ્યું છે અહીંયા થી અવરજવર કરતા પગપાળા તેમજ વાહન ચાલકોને ખૂબ તકલીફનો સામનો કરવો પડતો હોય અને અવરજવર કરતા વાહન ચાલકોના લીધે પાણી પણ ખૂબ ઉડતા હોય જે અવર જવર કરતા લોકોના કપડા પણ ગંદા થતાહોય જે આંકલાવ નગરપાલિકાના જવાબદારસત્તાધીસીઓને જણાવવાનું કે તાત્કાલિકા ભરેલાપાણી નો નિકાલ કરવા સ્થાનિકોની રજૂઆત હોય પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફ ભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!