Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

આણંદ જિલ્લા તારાપુર તાલુકામાં આવેલ ઇન્દ્રણજ ગામે તારીખ 21 5 2026 ના રોજ સૂચિત ઈન્દ્રણજ મહિલા દૂધ ઉત્પાદક સરકારી મંડળી લિમિટેડ નું ઓપનિંગ કરવામાં આવ્યું

 

આણંદ જિલ્લા તારાપુર તાલુકામાં આવેલ ઇન્દ્રણજ ગામે તારીખ 21 5 2026 ના રોજ સૂચિત ઈન્દ્રણજ મહિલા દૂધ ઉત્પાદક સરકારી મંડળી લિમિટેડ નું ઓપનિંગ કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે ગામ. સુચિત મહિલા મંડળના બહેનો વડીલો આગેવાનો તેમજ મંડળીમાં દૂધ ભરવા આવતા ગ્રાહકો અને ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાાટવી ગુજરાતી ન્યૂઝ રાજ યુસુફભાઈ

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!