Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

મહીસાગરના ચાવડીબાઈના મુવાડાની મહલિાઓએ મશિન મંગલમ યોજના થકી હળદર પ્રોસેસગિ દ્વારા મેળવી અઢળક આવક

 

મહીસાગરના ચાવડીબાઈના મુવાડાની મહલિાઓએ મશિન મંગલમ યોજના થકી હળદર પ્રોસેસગિ દ્વારા મેળવી અઢળક આવક

 

સરકારની ૨ લાખની ગ્રાન્ટથી બદલાયું બહેનોનું નસીબ; શુદ્ધ હળદર પાવડરના વેચાણથી ર્આથકિ અને સામાજકિ સ્તરે મેળવી મજબૂતી

 

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આત્મનભિર કરવાના અભિયાનના ભાગરૂપે મહીસાગર જલ્લિાના લુણાવાડા તાલુકાના ચાવડીબાઈના મુવાડા ગામની મહિલાઓએ વિકાસની નવી ક્ષતિજો સર કરી છે. એક સમયે ર્આથકિ રીતે પછાત ગણાતી આ બહેનોએ ‘ચાવડીબાઈના મુવાડા પ્રોડ્યુસર ગ્રુપ’ની રચના કરી આજે મહાસાર હળદર પ્રોસેસગિ દ્વારા સફળ ગૃહ ઉદ્યોગ સ્થાપતિ કંચો છે. મશિન મંગલમ યોજના અને જલ્લિા વહીવટી તંત્રના સહયોગથી શરૂ થયેલી આ સફરે ગ્રામીણ વસ્તિારની મહલાઓને માત્ર ર્આથકિ જ નહીં, પરંતુ સામાજકિ રીતે પણ સશક્ત બનાવીને સમગ્ર જલ્લિા માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

ચાવડીબાઈના મુવાડા પ્રોડ્યુસર ગ્રુપના સભ્યો ભાવનાબેન પટેલ અને પ્રયિંકાબેન પટેલે તેમની સંર્ધષગાથા વશેિ જણાવતા કહ્યું હતું કે, અગાઉ તેઓ ખેતરમાંથી પ્રાપ્ત થતી કાચી હળદર સીધી જ બજારમાં વેચી દેતા હતા. જેમાં વળતર ખૂબ જ ઓછું મળતું હતું. મશિન મંગલમ યોજના હેઠળ મગિર્દશન મળ્યા બાદ આ બહેનોએ ૧૦ સભ્યોના જૂથ સાથે હળદરનું મૂલ્યર્વધન કરવાનું શરૂ ર્કયું. હવે તેઓ કાચી હળદરને ધોઈ, બાફી, સૂકવી અને તેને દળ્યા બાદ શુદ્ધ પાવડર બનાવી આર્કષક પેકગિમાં તેનું વેચાણ કરી રહ્યા છે. પ્રાકૃતકિ રીતે તૈયાર કરવામાં આવેલી આ હળદરની બજારમાં ભારે માંગ જોવા મળી રહી છે, જેના કારણે તેમની આવકમાં ર્પૂર્વે કરતા વધારો નોંધાયો છે.

 

આ પ્રોડ્યુસર ગ્રુપની રચના પૂંવે ગામની મહહલાઓની થિકિ સ્થતિ અત્યંત દયનીય હતી અને ગુજરાન ચલાવવા માટે તેમને છૂટક મજૂરી કરવા ગામથી દૂર જવું પડતું હતું. જોકે, જલ્લિા કક્ષાએથી મશિન મંગલમ યોજનાની વગિતો મળતા અને આત્મા પ્રોજેક્ટ દ્વારા પાંચ દવિસની પ્રાકૃતકિ ખેતીની તાલીમ મેળવ્યા બાદ આ મહલિાઓએ સ્વરોજગારીનો મોંગ પસંદ ર્કયો. આ પ્રવૃત્તનિ વેગ આપવા માટે ર્માચ-૨૦૨૪માં મશિન મંગલમ યોજના અંર્તગત પ્રોડ્યુસર ગ્રુપને ૨ લાખ રૂપયિાની સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ભંડોળના સદુપયોગથી બહેનોએ પ્રોસેસગિ યુનટિ શરૂ ર્કયું અને આધુનકિ પદ્ધતાથી હળદરના

 

પાવડરનું ઉત્પાદન શરૂ ર્કયું છે.

 

આથકિ ગણતિ વશેિ વાત કરતા બહેનોએ જણાવ્યું કે ૨૦ કલિો લીલી હળદરમાંથી ૪ કલિો શુદ્ધ પાવડર તૈયાર થાય છે, જે ૩૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. અગાઉ જ્યાં કાચી હળદર નજીવા ભાવે વેચાઈ જતી હતી, ત્યાં હવે પ્રોસેસગિ બાદની આવકથી જૂથની કમાણીમાં ચોખ્ખો વધારો થયો છે. સરકાર તરફથી મળેલી સહાય અને મર્માગર્દશનના કારણે હવે આ બહેનો આત્મવિશ્વાસ સાથે બેંકની લેવડ-દેવડ કરે છે અને બયારણ કે ખાતર માટે અન્યો પર નભિર રહેવું પડતું નથી. મશિન મંગલમ અને એન.આર.એલ.એમ. (NRLM) ના આ સંયુક્ત પ્રયાસોએ સામાન્ય ગૃહણિીઓને ઉદ્યોગ સાહસકિ બનાવી તેમના બાળકોના શક્ષિણ અને જીવનધોરણમાં પણ હકારાત્મક પરર્વિતન આણ્યું છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!