Uncategorized

આણંદ જિલ્લા આંકલાવ આગામી તા. ૨૫-૨૬/૦૬/૨૦૨૬ ના રોજ મુસ્લિમ બિરાદરોના મોહરમ (તાજીયા)ના તહેવાર અનુસંધાને આજ રોજ તા. ૨૦/૦૬/૨૦૨૬ ના કલાક ૧૮ :૦૦ વાગે (સાંજે ૬:૦૦ વાગે ) DYSP શ્રી એસ. પી. કહાર સાહેબ આંકલાવ પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી આર.વી વનાર નાઓની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન રાખવામાં આવેલ

 

આણંદ જિલ્લા આંકલાવ આગામી તા. ૨૫-૨૬/૦૬/૨૦૨૬ ના રોજ મુસ્લિમ બિરાદરોના મોહરમ (તાજીયા)ના તહેવાર અનુસંધાને આજ રોજ તા. ૨૦/૦૬/૨૦૨૬ ના કલાક ૧૮ :૦૦ વાગે (સાંજે ૬:૦૦ વાગે ) DYSP શ્રી એસ. પી. કહાર સાહેબ આંકલાવ પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી આર.વી વનાર નાઓની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન રાખવામાં આવેલ શાંતિ સમિતિ મિટિંગમાં આંકલાવના. મનીષભાઈ પટેલ ભુપેન્દ્ર પટેલ કલ્પેશભાઈ પટેલ સંદીપભાઈ શાહ ફોટા છે શંભુભાઈ પટેલ પટેલ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અનવર ભાઈ રાજ કેડી રાજ નગરપાલિકના કાઉનસીલર.જાવેદભાઇરાજ .સંજયભાઇરાજશ્રી ઓ આંકલાવ તેમજ આજુબાજુ મુસ્લિમ સમાજના આગેવાન તેમજ મોહરમ કમિટીના સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડીવાયએસપી સાહેબ તેમજ શ્રી સાહેબે મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેમાટે ઉપસ્થિત રહેલા સર્વને જરૂરી સૂચનો આપવામાં આવેલા સાથે જણાવેલ કે અમારા પોલીસ સ્ટાફ તરફથી કોઈપણ મદદની જરૂર પડે તો અમારો કોન્ટેક્ટ કરવો તેવી સમજ પાડવામાં આવી હતી એ બદલ ઉપસ્થિત રહેલા તમામ મુસ્લિમ ભાઈઓએ ડીવાયએસપી સાહેબ તેમજ પી.આઈ શ્રી સાહેબ અને પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબઆભાર વ્યક્ત કર્યો હતો પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફ ભાઈ

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!