Uncategorized

વડોદરા એસ. ટી. ડેપો મેનેજર દ્વારા માનવતા વાદી અભિગમ હેઠળ છાશ વિતરણ યોજાયું* 

 

 

*વડોદરા એસ. ટી. ડેપો મેનેજર દ્વારા માનવતા વાદી અભિગમ હેઠળ છાશ વિતરણ યોજાયું*

 

તાજેતર માં પડતી અસહ્ય ગરમી માં મુસાફર જનતા ને રાહત થાય અને ગરમી માં નિષ્ઠાપૂર્વક

ફરજ બજાવતા ડ્રાઈવર કન્ડકટર મિત્રો ને ગરમી માં રાહત થાય અને પોતાની ફરજ સ્વસ્થા પૂર્વક બજાવે એવા ઉમદા હેતુ થકી વડોદરા. એસ. ટી. ડેપો, મેનેજર શ્રી જાગૃતિબેન રબારી, ના સીધા માર્ગદર્શન હેઠળ ટી. આઈ. શ્રી રાઠોડ, ટી. સી નિરગુડે, રાઉલજી, ફિરોજભાઈ સહિત ડેપો લેવલ ફરજ બજાવતા અન્ય કર્મચારીઓ દ્વારા વિના મુલ્યે ઠંડી છાશ વિતરણ નો એક કાર્યક્રમ વડોદરા ડેપો ના પરિસર માં યોજાવા માં આવ્યો હતો, જેઓ લાભ સતત આવન જાવન કરતા મુસાફરો સહિત એસ ટી. માં ફરજ બજાવતા કર્મચારીઓ ને મળવા પામ્યો હતો,

આ પ્રજાલક્ષી અભિગમ ને હાજર જાહેરજનતા સહિત કર્મચારીઓ એ ખૂબ વખાણ્યો અને બિરદાવ્યો હતો.

ડેપો મેનેજર જાગૃતિબેન દ્વારા કાર્યક્રમ માં સહકાર આપનાર તમામ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

(રીપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ )

 

 

 

આજ રોજ ભારે ગરમી હોવાને કારણે વડોદરા ડેપો ખાતે વડોદરા ડેપો મેનેજર મેડમ સમગ્ર સ્ટાફ સાથે મળીને વડોદરા ડેપો ખાતે આવતા ડ્રાઈવર કન્ડક્ટર તેમજ મુસાફર જનતા માટે છાશ વિતરણ ના કાર્યક્રમ કરેલ હતો🙏🙏

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!