Uncategorized
ઉમરેઠમાં નગરની બાજુમાં ઓડ ગામમાં કેસરીયો માહોલ સર્જાયો— વિકાસના સંકલ્પ સાથે વિજયનો હુંકાર મતદારો ભાઈ બહેનો નો અવાજ નીકળ્યો

ઉમરેઠમાં નગરની બાજુમાં ઓડ ગામમાં કેસરીયો માહોલ સર્જાયો— વિકાસના સંકલ્પ સાથે વિજયનો હુંકાર મતદારો ભાઈ બહેનો નો અવાજ નીકળ્યો
આજે ઉમરેઠ પાસે ના ઓડ ગામે ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.નરેદ્નભાઈ ભાઈ મોદીજી એ સંસદમાં બહેનો માટે ૩૩ ટકા અનામત ની વાતની ટકોર કરી
આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપાના ઉમેદવાર શ્રી હર્ષદભાઈ પરમારને જંગી મતોથી વિજયી બનાવવા માટે પ્રચંડ આહ્વાન કર્યું હતું રમેશ ચંદ્ર. સી રાણા પાટવી ગુજરાતી ન્યુઝ ઊમરેઠ