Uncategorized

આણંદ જિલ્લા ગંભીરા બ્રિજ પર ઐતિહાસિક સિદ્ધિ!80 મીટર લાંબું અને 100 ટન વજન ધરાવતું “લિંક્સ પાન” સ્ટ્રક્ચર સફળતાપૂર્વક ફિટ કરવામાં આવ્યું છે

 

આણંદ જિલ્લા ગંભીરા બ્રિજ પર ઐતિહાસિક સિદ્ધિ!80 મીટર લાંબું અને 100 ટન વજન ધરાવતું “લિંક્સ પાન” સ્ટ્રક્ચર સફળતાપૂર્વક ફિટ કરવામાં આવ્યું છે ! અંતિમ ચકાસણી બાદ માત્ર એક સપ્તાહમાં બ્રિજ શરૂ થવાનીશક્યતા છે. સાંસદ શ્રીમિતેષભાઈ પટેલે સ્થળ મુલાકાતલઈ કામગીરીની સમીક્ષા કરી અને પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો.આ પ્રસંગે શ્રી.ગુલાબસિંહ.પઢિયાર,તાલુકા.પ્રમુખશ્રી.ગણપતસિંહ,મહામંત્રીશ્રીઅલ્પેશભાઈપટેલ,શહેર.પ્રમુખશ્રી મિહિરભાઇ શાહ, શહેરમંત્રીશ્રી સંદિપભાઇ, યુવા મોરચા પ્રમુખ શ્રી હર્દિકભાઇ પઢિયાર, મહામંત્રી શ્રી જય પટેલ, કિસાન મોરચા પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઇ પટેલ, મંત્રી શ્રી રજનીભાઇ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.જનતાની સુવિધા અને વિકાસ માટે સતત કાર્યરત… પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!