Uncategorized

આંકલાવ પોલીસ સ્ટેશન તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, આણંદ દ્વારા આજરોજ તારીખ 21/ 8 /2026 ના કલાક 11:00 થી 12:15 સુધી આસોદર મુકામે શ્રી એચ.ડી પટેલ હાઇસ્કુલ માં ધોરણ 11,12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પોકસો ના કાયદા અંગે તથા સાયબર ક્રાઇમ અવેરનેશ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો,

 

*પ્રેસ નોટ આંકલાવ પોલીસ સ્ટેશન*

આંકલાવ પોલીસ સ્ટેશન તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, આણંદ દ્વારા આજરોજ તારીખ 21/ 8 /2026 ના કલાક 11:00 થી 12:15 સુધી આસોદર મુકામે શ્રી એચ.ડી પટેલ હાઇસ્કુલ માં ધોરણ 11,12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પોકસો ના કાયદા અંગે તથા સાયબર ક્રાઇમ અવેરનેશ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો, સદર કાર્યક્રમમાં આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી જી. ડી.પડીયા , તથા આંકલાવ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.બી વનાર નાઓએ કાયદા અનુસંધાને જરૂરી જાણકારી આપી તેમજ આંકલાવ પોલીસ સ્ટેશનની મહિલા શી – ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને સ્વબચાવ તથા અન્ય જરૂરી માહિતી આપવામાં આવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!