Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

સાવલી પંથકમાં મોહરર્મ પર્વની ભારે શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ

 

 

, VADODARA / SAVLI

 

સાવલી પંથકમાં મોહરર્મ પર્વની ભારે શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ

 

સાવલી નગર તેમજ આજુબાજુના મુસ્લિમ વસ્તી ધરાવતાં તાલુકાના અનેક ગામોમાં પરંપરાગત મોહરર્મ પર્વ ની ઉજવણી કરાઈ

 

1400 વર્ષ પહેલાં કરબલાના રેગીસ્તાન ની ધરતી પર ઇસ્લામ ધર્મની રક્ષા કાજે દુશ્મનની શરણાગતિ ન સ્વીકારી યુધ્ધના મેદાનમાં શહીદી વ્હોરનાર મોહમ્મદ પયગંબર સાહેબના બે દોહિત્ર હસન અને હુસેન સહિત 72 શહીદોના બલિદાનની યાદમાં પરંપરાગત મોહરર્મ પર્વની ઉજવણી કરાતી હોયછે તે અનુસંધાને વડોદરાજિલ્લાના સાવલી નગર અને તાલુકાના મુસ્લિમ વસ્તી ધરાવતાં ભાદરવા વાંકાનેર મંજુસર ટૂંડાવ ગોઠડા સહિતના ગામોમાં કલાત્મક તાજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને પરંપરાગતરીતે મોહરર્મપર્વ ની ભારે શ્રધ્ધાભેર યા હુસેન સહિતના “નારા” ની ગુંજ સાથે ઉજવણી કરાઈ હતી જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાહતા અને કોઈ અઇચ્છનીય ઘટનાના ન બને માટે ગ્રામ્ય પોલીસ એ વિવિધ ગામો વિસ્તારોમાં ચુસ્તબંદોબસ્ત કરાયો હતો

 

એડવોકેટ ,સનત પરમાર, પાટવી ગુજરાતી ન્યુઝ, રિપોર્ટર ,હમીદ જાદવ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!