Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

જંબુસર માં બનેલ ઘટના ફૈઝલ દિવાન પર કરવા આવેલ આક્ષેપો ને ફગાવતા ડો. દિવ્ય રાઠોડ નો વીડિયો વાયરલ

જંબુસર માં બનેલ ઘટના ફૈઝલ દિવાન પર કરવા આવેલ આક્ષેપો ને ફગાવતા ડો. દિવ્ય રાઠોડ નો વીડિયો વાયરલ

મળતી માહિતી ના આધારે ભરૂચ ના જંબુસર માંથી એક એવો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં ek મુસ્લિમ યુવક અને હિંદુ યુવતી ફૈઝલ દિવાન, અને દિવ્ય રાઠોડ આ બંને વ્યક્તિ એ પ્રેમ લગ્ન કર્યા હતા. જેમાં પ્રેમ લગ્ન કરાવનાર કહેવતો વકીલ ભરતભાઈ વણકર જેઓ એ આ બંને સાથે બે લાખ સાડત્રીસ હજાર લઈ બોગસ મેરેજ સર્ટિફિકેટ બનાવી આપ્યું હતું . ત્યાર બાદ બંને જણ પોતાના વતન કિયા ગામે જતા રહ્યા હતા અને ત્યારબાદ જંબુસર પોલીસ માં ફરિયાદ હતી તો જંબુસર પોલીસ ને જાણ કરી હતી. ત્યારબાદ ત્રણ મહિના પછી દિવ્ય રાઠોડ ના પિતા શ્રી કિરીટ રાઠોડે જંબુસર પોલીસ માં ફરિયાદ કરી હતી કે આ સર્ટિફિકેટ ખોટું ખોટું છે. જેથી હાલ ફૈઝલ દિવાન જંબુસર પોલીસ સ્ટેશન કસ્ટડી છે. અને બે દિવસ ના રિમાન્ડ પર છે. અને ડો. દિવ્ય એ પોતા ઇન્સ્ટ એકાઉન્ટ માં ખુલાસો રજૂ કર્યો છે અને તેમના પર કરેલ તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે. અને યોગ્ય ન્યાય ની માંગણી કરી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!