આણંદ જિલ્લા આંકલાવમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, મામલદાર શ્રી એસ.એમ. સિંધવે સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું


આણંદ જિલ્લા આંકલાવમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, મામલદાર શ્રી એસ.એમ. સિંધવે સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું
આંકલાવ તાલુકા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી ભેટાસી ગામ ખાતે શ્રી એમ. પી. પટેલ અને આર. સી. પટેલ માધ્યમિક વિદ્યાલય તથા શ્રી એન. આર. પંડયા ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલયના.સંયુક્ત આંગણેયોજાશે.આપ્રસંગે આંકલાવના મામલદાર શ્રી એસ.એમ. સિંધવ સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજ ધ્વજવંદન ફરકાવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન સાથેસમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગેરંગાઈ.ગયુંહતું.તાલુકાકક્ષાનીઆઉજવણીમાં વિદ્યાર્થીઓ,શિક્ષકો, વાલીઓ,સરકારી અધિકારીઓ-કર્મચારીઓ તેમજસ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નાદથી ભેટાસીનું આંગણું ગુંજી ઉઠ્યું હતું.
આંકલાવ તાલુકામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉત્સાહ, ગૌરવ અને દેશભક્તિનો ખુબ ઉત્સાહી માહોલ ના દ્રશ્યો જોવા મળ્યા પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ