Uncategorized

(વડોદરા, તા.૦૧ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર) કરજણ પ્રાંતમાં આવતા મેથી ગામે પાણી ભરાયા હોવાની સમસ્યા ધ્યાને આવતા ધારાસભ્ય શ્રી અક્ષયભાઇ પટેલ અને પ્રાંત અધિકારી શ્રી શિવમ બારિયા તુરંત ગામમાં પહોંચી ગયા હતા. ત્યાં જઇને પાણી ભરાવાની સમસ્યાનો તાગ મેળવ્યો હતો અને તુરંત બે બૂલડોઝર બોલાવવામાં આવ્યા હતા.

મેથી ગામે પાણી ભરાતા બે બૂલડોઝરથી નિકાલ કરાયો

(વડોદરા, તા.૦૧ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર) કરજણ પ્રાંતમાં આવતા મેથી ગામે પાણી ભરાયા હોવાની સમસ્યા ધ્યાને આવતા ધારાસભ્ય શ્રી અક્ષયભાઇ પટેલ અને પ્રાંત અધિકારી શ્રી શિવમ બારિયા તુરંત ગામમાં પહોંચી ગયા હતા. ત્યાં જઇને પાણી ભરાવાની સમસ્યાનો તાગ મેળવ્યો હતો અને તુરંત બે બૂલડોઝર બોલાવવામાં આવ્યા હતા.

બૂલડોઝરથી નીક કરવામાં આવી હતી. સતત કામ ચાલું રાખીને પાણીનો નિકાલ થતાં ત્યાં રહેતા ગ્રામજનોને આ સમસ્યાથી રાહત મળી હતી.

આ ઉપરાંત પ્રાંત કચેરીની ટીમે અધિક કલેક્ટર એન. આર. પ્રજાપતિ સાથે શિનોર તાલુકાની પણ મુલાકાત લીધી હતી.

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!