Uncategorized

મહીસાગર જલ્લિામાં પંચાયત ર્માગ અને મકાન (R&B) વભિાગની ત્વરતિ કામગીરી: ભારે વરસાદથી ધોવાયેલા ર્માગનું તાત્કાલકિ સમારકામ ર્પૂણ

 

મહીસાગર જલ્લિામાં પંચાયત ર્માગ અને મકાન (R&B) વભિાગની ત્વરતિ કામગીરી: ભારે વરસાદથી ધોવાયેલા ર્માગનું તાત્કાલકિ સમારકામ ર્પૂણ

 

બાલાસીનોર-રાજપુર-સાકરીયા-કોતરબોર રોડનું સત્વરે સમારકામ થતાં વાહનવ્યવહાર સરળ અને સુરક્ષતિ બન્યો

 

મહીસાગર જલ્લિામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે જલ્લિા વહીવટી તંત્ર સંર્પૂણપણે એર્લટ છે અને નાગરીકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સતત ર્કાયરત છે. વરસાદને કારણે રોડ-રસ્તાઓને થતા નુકસાનને પહોંચી વળવા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

 

મહીસાગર જલ્લિાના બાલાસનિોર તાલુકામાંથી પસાર થતા બાલાસનોર – રાજપુર – સાકરીયા – કોતરબોર રોડ ઉપર ભારે વરસાદને કારણે રોડના સાઇડ શોલ્ડરનું મોટા પાયે ધોવાણ થઈ ગયું હતું. રસ્તાની બાજુનું ધોવાણ થવાથી વાહનચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો હતો અને વાહનવ્યવહાર પ્રભાવતિ થાય તેવી પરસ્થિતિ િસંજાઈ હતી.

 

આ બાબતની જાણ થતાં જ જલ્લિાના પંચાયત મોંગ અને મકાન (R & B) વિભાગ દ્વારા જરાય વલિંબ કંયા વનિા ત્વરતિ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા તાત્કાલકિ ધોરણે સાઇડ શોલ્ડર ભરવાની અને મરામતની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તેને સત્વરે પૂણ પણ કરી દેવામાં આવી છે.

 

પંચાયત R & B વિભાગની આ સમયસૂચકતા અને ઝડપી કામગીરીના પરણિામે આ માંગ પરનો વાહનવ્યવહાર પૂવવત, સરળ અને એકદમ સુરક્ષતિ બની ગયો છે. તંત્રની આ સક્રયિતાથી સ્થાનકિ નાગરીકી અને રોજેરોજ પસાર થતા વાહનચાલકોએ મોટી રાહત અનુભવી છે.

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!