Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

મહીસાગર જલ્લિાના કાળા ખેતરા (ખાનપુર) ખાતે બાગાયત સહાય યોજનાઓ, ઓઇલ પામની વૈજ્ઞાનકિ ખેતી તેમજ પ્રાકૃતકિ ખેતી અંગે તાલીમ ર્કાયક્રમ સંપન્ન

 

મહીસાગર જલ્લિાના કાળા ખેતરા (ખાનપુર) ખાતે બાગાયત સહાય યોજનાઓ, ઓઇલ પામની વૈજ્ઞાનકિ ખેતી તેમજ પ્રાકૃતકિ ખેતી અંગે તાલીમ ર્કાયક્રમ સંપન્ન

 

મહીસાગર જલ્લિાના ખાનપુર તાલુકાના કાળા ખેતરા ગામે આજ રોજ બાગાયત સહાય યોજનાઓ, ઓઇલ પામની વૈજ્ઞાનકિ ખેતી તેમજ પ્રાકૃતકિ ખેતી અંગે એક દવિસીય ખેડૂત તાલીમ-શબિરિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શબિરિમાં ખાનપુર તાલુકાના આસપાસના વસ્તિારમાંથી ૧૦૦થી પણ વધુ ખેડૂતોએ ઉત્સાહપૂવક ભાગ લીધો હતો.

 

તાલીમ દરમયિાન મદદનીશ બાગાયત નયામક શ્રી મનોજ આર. ટાક દ્વારા બાગાયતી પાક વષિયક વસ્તૃિત જાણકારી આપવામાં આવી હતી. તેમણે ઓઇલ પામ પાકનું મહત્વ, યોગ્ય જમીન અને હવામાનની પસંદગી, ગુણવત્તાયુક્ત રોપાઓનું વાવેતર, ખાતર અને સચિાઈ વ્યવસ્થાપન, જીવાત-રોગ નયિંત્રણ, પાકની જાળવણી તેમજ સમયસર કાપણીની વૈજ્ઞાનકિ પદ્ધતિઓ અને મકેિટગિ અંગે વગિતવાર માંગર્દશન આપ્યું હતું. ઉપરાંત બાગાયતી પાકોમાં પ્રાકૃતકિ ખેતી અપનાવવા અનુરોધ ર્કયો હતો.

 

બાગાયત અધકારી શ્રી નરેન્દ્ર જોશયિારા દ્વારા ખેડૂતોને બાગાયત ખાતાની વવિધિ સહાય યોજનાઓ તથા ઓઇલ પામની ખેતીથી લાંબા ગાળે વધુ આવક મેળવવાની તકો અંગે મર્માગર્દશતિ કરવામાં આવ્યા હતા અને ખેડૂતોના પ્રશ્નોનું સ્થળ પર નશિકરણ લાવવામાં આવ્યું હતું.

 

ઉપરાંત પતંજલિ લિ. ના પ્રતનિધિ િશ્રી પ્રકાશભાઈ દ્વારા ઓઇલ પામ વષિય પર ટેકનકિલ માહહતી અને કંપની તરફથી મળનારી સુવિધાઓ અંગે વગિતવાર માહતી પૂરી પાડવામાં આવી. આત્મા ના પ્રતનિધિ િશ્રી અજીતભાઈ દ્વારા પ્રાકૃતકિ ખેતી પદ્ધઓ વશેિ જાણકારી અપાઈ. વધુમાં પ્રગતશિીલ ખેડૂત શ્રી દલીપભાઈ પરમાર દ્વારા પ્રાકૃતકિ ખેતીના સફળ અનુભવો શેર કરવામાં આવ્યા.

 

કાઁયક્રમના અંતે ઉપસ્થતિ ખેડૂતોને આધુનકિ, વૈજ્ઞાનકિ અને પ્રાકૃતકિ ખેતી અપનાવી પોતાની આવકમાં વધારો કરવા પ્રોત્સાહતિ કરવામાં આવ્યા હતા.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!