Uncategorized

વડોદરા તરસાલી સ્થિત ઉમા વિદ્યાલયમાં “ખજાના ની શોધ” સ્પર્ધા યોજાઈ

 

વડોદરા તરસાલી સ્થિત ઉમા વિદ્યાલયમાં “ખજાના ની શોધ” સ્પર્ધા યોજાઈ
વડોદરાની નામાંકિત શાળા ઉમા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતા વિકશે, ટીમવર્કથી વિદ્યાર્થીઓમાં કાર્ય કરવાની પ્રેરણા મળે તથા ચપળતા આવે તે હેતુથી TREASURE HUNT ( ખજાનાની શોધ) સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ કોયડા ની કાપલીઓ ઉપાડી વિદ્યાર્થીઓએ પોતાના ગ્રુપ સાથે જ્યાં કાપલીઓ સંતાડી હતી ત્યાંથી શોધી જવાબો આપ્યા હતા.
આ સ્પર્ધામાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
આ સમગ્ર આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના આચાર્યા શ્રીમતી ભાવનાબેને વિજેતા ગ્રુપને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરીનેઅભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!