Uncategorized

આણંદ જિલ્લામાં આંકલાવ નગરપાલિકા વિસ્તાર તાલુકા પંચાયત કચેરી ની પાછળ ની સાઈડ તેમજ સર્વોદય સોસાયટીની પાછળની સાઈડમાં ગેસ લાઈન પાઇપ નાખવામાં આવી હોય જે કોન્ટ્રાક્ટરની ગોરનીસ કાળજી જોવા મળી..

 

આણંદ જિલ્લામાં આંકલાવ નગરપાલિકા વિસ્તાર તાલુકા પંચાયત કચેરી ની પાછળ ની સાઈડ તેમજ સર્વોદય સોસાયટીની પાછળની સાઈડમાં ગેસ લાઈન પાઇપ નાખવામાં આવી હોય જે કોન્ટ્રાક્ટરની ગોરનીસ કાળજી જોવા મળી…. આંકલાવ નગરપાલિકા પંચાયત તાલુકા પંચાયત કચેરીની પાછળની સાઈડ ગટર લાઈન ખૂબ મોટા ભુંગળા નાખવામાં આવેલા હોય જે એક સાઈડમાં ડબલ ભુંગળા હોય અને આગળ જતા સિંગલ ભૂંગળા મુકવામાં આવેલા હોય જે રેતી સિમેન્ટથી સોદા મારવામાં આવતા હોય પરંતુ નજરે જોતા આ ભૂંગળાના જોઈએ તે મુજબ સ્વધા મારેલા ના હોય અને ઉપર માટી થી પૂરી દેવામાં આવેલા હોય આ ગટર લાઈનના ભૂંગળા ને સાદા બરોબર ન આવતા ભવિષ્યમાં આ ગટર લાઈનનું દુર્ગંધ મારતું પાણી તેમજ આ ભૂંગળા નાખવાથી સર્વોદય સોસાયટીના રહીશું ને ખૂબ મોટો દર સતાવતો હોય કે ગમે ત્યારે આ ભૂંગળા ના ડાટા સોધા બરોબર ન મારવાથી આ પાણી લીક થઈ સોસાયટી ની અંદર પ્રવેશ કરી શકે છે તો સ્થાનિક ને ચોમાસાનો ડર પણ સતાવે છે આ દ્રશ્યો જોતા નગરજનો દ્વારા જાણવા મળેલ કે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોય જેથી લાગતા વળગતા અધિકારીશ્રીઓએ યોગ્ય તપાસ કરી આ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ તેવી લોકમાંગ હોય પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!