Uncategorized

શહેરાત આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભરત ગઢવીના માર્ગદર્શન હેઠળ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અજય ખાંટ અને સેનેટરી ઇન્સ્પેક્ટર ચૌહાણ કિરણભાઈ, તેમજ મકસુદ ભાઈ MPHW દ્વારા સમગ્ર વિસ્તારનું માઇક્રો પ્લાનિંગ બનાવી સદર કામગીરી હાથ ધરવામાં આવી હતી

 

શહેરાત આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભરત ગઢવીના માર્ગદર્શન હેઠળ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અજય ખાંટ અને સેનેટરી ઇન્સ્પેક્ટર ચૌહાણ કિરણભાઈ, તેમજ મકસુદ ભાઈ MPHW દ્વારા સમગ્ર વિસ્તારનું માઇક્રો પ્લાનિંગ બનાવી સદર કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ નગરજનોને ચોમાસામાં સૌથી વધુ હેરાન પરેશાન કરતા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા તેમજ પાણીજન્ય રોગોના અટકાવવા માટે સમજાવવામાં આવ્યા હતા. તેમજ સામાન્ય તાવ માથાનો દુખાવો શરીરમાં નબળાઈ જેવા સામાન્ય લક્ષણો જણાઈ આવે તો તાત્કાલિક સારવાર કરવા સૂચના કરવામાં આવ્યું હતું તેમજ આવી ગંભીર બીમારી થી બચવા માટે ઘરમાં કે ઘરની આસપાસ ગમતી ન કરવી અને ઘરની આજુબાજુ પાણીના ખાબોચિયા પૂરી દેવા સાથે જ પસ્તા જાળવવા અપીલ કરી હતી.

 

*બ્યુરોચીફ જાવેદ બાપુ પંચમહાલ*

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!