ઉમરેઠ લાયન્સ કલબ ઓફ મોં.૬૪મો શપથ વિધિ સમારોહ યુસુફભાઈ કટલરીદ્વારા યોજાયો..

ઉમરેઠ લાયન્સ કલબ ઓફ મોં.૬૪મો શપથ વિધિ સમારોહ યુસુફભાઈ કટલરીદ્વારા યોજાયો.. શપથવિધિ.સમારોહ બ્ર કુ સંસ્થા ના એ.સી હોલ માં તારીખ 14 .8.ના રોજ યોજાયો ઊમરેઠ મા વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા શપથવિધિમો પુરોહિત.લા.દિપકભાઈ શેઠ ના વરદ હસ્તે સૌને સમજાય તે રીતે સફળ સંચાલન કરી યોજાયો હતો.આપ્રસંગે. આશી વચન.દાતા બ્ર.કુનીતાબેન ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મીનાબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ થામણા આણંદ ડાકોર કરમસદ સૌ લાયન સભ્યો ઊપસ્થિત રહી સમગ્ર ઉમરેઠ લાયન્સ ટીમને અભિનંદન આપ્યાં હતા આ સમગ્ર લાયન્સ ટીમે૨૦૨૬/૨૭ના વષૅ દરમિયાન લા.રમેશચંદ્ર.સી પ્રમુખશ્રી લા. મનોજભાઈ અમીન મંત્રીશ્રી લા.જગદીશભાઈ અગ્રવાલ ખજાનચીશ્રી લા.સુનંદા બેન રાણા ઊપ.પ્રમુખ તરીકે વરણી કરી સૌને શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ કાયૅક્રમ લાયન્સ કલબના સૌ સભ્યોના સહીયારા પ્રયાસો થી પૂણૅ થયો હતો. આ પ્રસંગ ના અંતે બ્ર. કુ સંસ્થા ના ૧૦ કરોડ વ્યસનમુક્તિ શપથના લક્ષ મા વધારો કરવા બ્ર. કુ નીતાબેન એ સૌને શપથ લેવડાવ્યા હતા કાયૅક્રમ ના અંતે રાષ્ટગીત ગાવાયુ હતું કાયૅક્રમ નું સફળ સંચાલન લા બળવંતભાઈ ભોઈ એજવાબદારીનિભાવવી હતી પાટવી ગુજરાતી ન્યુઝ ઉમરેઠ તાલુકા રિપોર્ટર રમેશચંદ્ર રાણા ઉમરેઠ