Uncategorized

આણંદજિલ્લા આંકલાવ.નગરપાલિકાનીશરમજનક.નિષ્કાળજી નગરપાલિકામાં ગટર ઉભરાયેલી હોય જેની જાણ.કરવાછતાં. જવાબદારસફાઈકામદારનેવારંવાર રજૂઆત કરવા છતાં પણ આવેલ નહીં જેથી મકાનમાલિક પાટવી ગુજરાતી ન્યુઝના તંત્રી પોતે ગટર લાઈન સાફ કરી મહત્વની વાત એમ છે કે નગરજનો નગરપાલિકામાં કોઈ પ્રકારના દાખલા લેવા જતા હોય ત્યારે નગરપાલિકા તરફથી જણાવતા હોય કે તમારા મકાનમાં મકાનનો વેરો બાકી હોય તો તમને કોઈ પ્રકારના દાખલા મળશે નહીં તો આવા સમયે નગરપાલિકાના કર્મચારીઓ કેમ મનમાની કરતા હોય જે કેટલું યોગ્ય હોય તે નજરે જોવા મળે છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!