મહીસાગર જલિ્લાના ગોધરા તાલુકામાં કાજુના રોપા વતિરણનો ર્કાયક્રમ યોજાયો|

મહીસાગર જલિ્લાના ગોધરા તાલુકામાં કાજુના રોપા વતિરણનો ર્કાયક્રમ યોજાયો|
ગ્રામીણ મહલિાઓ અથક િ રીતે સધ્ધર બને તે હેતુથી જલિ્લા ગ્રામ વકિાસ એજન્સી દ્વારા| કાજુના રોપાનું વતિરણ કરાયું|
મહીસાગર જલિ્લાના ગોધરા તાલુકા ખાતે ગ્રામીણ મહલિાઓના અથક િ ઉત્થાન અને સ્વરોજગારીના હેતુસર કાજુના રોપા| વતિરણનો એક વશિષ કયક્રમ ઉમંગભેર યોજવામાં આવ્યો હતો. જલિ્લા ગ્રામ વકિાસ એજન્સી, નયિામક શ્રીમતી ચંદ્રકિાબેન ભાભોર તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જગદીશભાઈ બારીયાના અધ્યક્ષ સ્થાને આ કયક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.|
કયક્રમના અધ્યક્ષ સ્થાનેથી તાલુકા પંચાયત પ્રમુખશ્રી જગદીશભાઈ બારીયાએ બહેનોને ર્માગર્દશન આપતા જણાવ્યું હતું કે સરકારની વવિધ િ યોજનાઓનો લાભ લઈ મહલિાઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. જલિ્લા ગ્રામ વકિાસ એજન્સીના નયિામક શ્રીમતી ચંદ્રકિાબેન ભાભોરે પ્રાસંગક િ ઉદબોધનમાં જણાવ્યું હતું કે કાજુના રોપાના વાવેતરથી બહેનોને| લાંબાગાળે ઉમદા અથક િ રોજગારી પ્રાપ્ત થશે. તેમણે વધુમાં ઉમેંચું હતું કે કાજુના બે રોપા વચ્ચે જે જગ્યા ખાલી રહે છે,| તેમાં લીલા શાકભાજી જેવા આંતરપાકો ઉગાડીને બહેનો ટૂંકા ગાળામાં પણ સારી આવક મેળવી શકે છે. આ પદ્ધતથિી બહેનો પોતે પગભર બનશે અને અન્ય જથની મહલિાઓને પણ સ્વાવલંબી બનવા માટે પ્રેરણા પરી પાડશે.
કયક્રમના અંતમ િ ચરણમાં મહાનુભાવો દ્વારા કાજુના રોપા ભરેલા ટેમ્પાને લીલી ઝંડી આપી વવિધ િ ગ્રામ્ય વસિ્તારોમાં વતિરણ| અંથે રવાના કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાનુભાવોએ સ્વ-સહાય જૂથની બહેનોના ખેતરની મુલાકાત લીધી હતી અને| તેમના હસ્તે કાજુના રોપાનું પ્રત્યક્ષ વાવેતર કરીને આ અભયિાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પહેલથી ગોધરા તાલુકાની ગ્રામીણ બહેનોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને તેઓએ અથક િ રીતે સદ્ધર બનવાનો મક્કમ નધિાર વ્યક્ત ર્કયો હતો. |
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ