Uncategorized

મહીસાગરના કડાણા તાલુકાના ખેડૂતની પ્રેરણાદાયી ગાથા: હોસ્પટિલમાં સેવાની સાથે ખેતરમાં પકવે છે ઝેરમુક્ત અમૃત|

ClAKTlNuYXBjaGF0LzE0LjE1LjAuMzUgKFNNLUc5OTBCMjsgQW5kcm9pZCAxNiNHOTkwQjJYWFNKSVpGMSMzNjsgZ3ppcCkgVi9NVVNIUk9PTQ==
ClAKTlNuYXBjaGF0LzE0LjE1LjAuMzUgKFNNLUc5OTBCMjsgQW5kcm9pZCAxNiNHOTkwQjJYWFNKSVpGMSMzNjsgZ3ppcCkgVi9NVVNIUk9PTQ==
ClAKTlNuYXBjaGF0LzE0LjE1LjAuMzUgKFNNLUc5OTBCMjsgQW5kcm9pZCAxNiNHOTkwQjJYWFNKSVpGMSMzNjsgZ3ppcCkgVi9NVVNIUk9PTQ==

 

મહીસાગરના કડાણા તાલુકાના ખેડૂતની પ્રેરણાદાયી ગાથા: હોસ્પટિલમાં સેવાની સાથે ખેતરમાં પકવે છે ઝેરમુક્ત અમૃત|

 

પ્રાકૃતક િ ખેતી અપનાવી ડાંગરના પાકમાં બજારભાવ કરતા દોઢી આવક મેળવતા માલવણ| ગામના દલિીપભાઈ ખાંટ

 

‘બેસ્ટ ર્ફામર એર્વોડ’ વજિતા પ્રગતશિીલ ખેડૂતે બાયો રરિ્સોસ સેન્ટર થકી અન્ય ખેડૂતો માટે| પણ પ્રાકૃતક િ ખેતીનો મગ મોકળો ર્કયો

 

મહીસાગર જલિ્લાના કડાણા તાલુકાના માલવણ ગામના ખેડૂત દલિીપભાઈ જુવાનભાઇ ખાંટ વ્યવસાયે સ્થાનક િ હોસ્પટિલમાં| કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવે છે. હોસ્પટિલની સેવા દરમયિાન તેમણે અનેક ર્દદીઓને ગંભીર અને જીવલેણ બીમારીઓથી પીડાતા જોયા હતા. આ રોગોના મૂળમાં રાસાયણક િ આહાર હોવાનું સમજાતા, તેમણે લોકોને ઝેરમુક્ત આહાર પૂરો પાડવાનો દ્રઢ સંકલ્પ ર્કયો હતો. માનવ સેવાની આ ભાવના સાથે તેઓ આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતક િ કૃષિવકિાસ બોંડ સાથે જોડાયા હતા. છેલ્લા ચાર ર્વષથી તેઓ પોતાની ઓછી જમીન હોવા છતાં સંપૂણપણે પ્રાકૃતક િ ખેતી અપનાવી અનાજ અને શાકભાજીની સકળ ખેતી કરી રહ્યા છે.|

 

દલિીપભાઈએ પ્રાફતક િ ખેતી માટે આત્મા પ્રોજેક્ટ હેઠળ તબક્કાવાર તાલીમ મેળવી અને સોશયિલ મીડયિાના માધ્યમથી| અવનવા પ્રયોગોની માહતિી મેળવીને ખેતીમાં અમલ ર્કયો હતો. સરકારશ્રીની ‘દેશી ગાય નભિાવ ર્ખચ યોજના’નો લાભ મેળવી| તેઓ પશુપાલન સાથે કૃષિકય કરી રહ્યા છે. ર્વષ ૨૦૨૨-૨૩ માં તેમની આ મહેનત અને સફળતાને બરિદાવતા સરકાર દ્વારા| તેમને તાલુકા કક્ષાના ‘બેસ્ટ ફમર એવડ’ થી સન્માનત િ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમણે બાયો રરિ્સીસ સેન્ટર યોજનાનો લાભ લઈ જીવામૃત, ઘનજીવામૃત અને વવિધ િ રોગપ્રતકિારક અસ્ત્રોનું ઉત્પાદન શરૂ ર્કયું છે, જેનો ઉપયોગ તેઓ સ્વયં કરવા ઉપરાંત અન્ય ખેડતોને પણ કરાવી રહ્યા છે.

 

ખેતીના અનુભવો વશ િ વાત કરતા દલિીપભાઈ જણાવે છે કે તેઓ ડાંગરના પાકમાં કોઈપણ પ્રકારના રાસાયણક િ ખાતર કે ઝેરી| દવાઓનો ઉપયોગ કરતા નથી. પ્રાકૃતક િ પદ્ધતથિી તેઓ વધિા દીઠ અંદાજે ૭૦ મણ જેટલું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે.| આ ડાંગરનું મૂલ્યર્વધન કરી તેઓ સીધા ચોખા બનાવી ગ્રાહકોને વેચે છે, જેનાથી તેમને બજાર ભાવ કરતા દોઢી કમિત પ્રાપ્ત થાય છે. રવિસીઝનમાં પણ તેઓ ઘઉં, ચણા અને વવિધ િ શાકભાજીનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવીને સીધા વેચાણ દ્વારા| રોજદિી સારી આવક મેળવી રહ્યા છે. તેમના ઉત્પાદનો પર આસપાસના ગ્રામજનોને અતટ વશિ્વાસ હોવાથી ખેત પેદાશોની ભારે માંગ રહે છે. આમ, દલિીપભાઈ ધરતી અને સ્વાસ્થ્ય બંનેને બચાવવાનું ઉમદા કય કરી અન્ય ખેડૂતો માટે પથર્દશક બન્યા

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!