Uncategorized

પાલેજ ખાતે 28 ફેબ્રુઆરીના દિવસે *કેપીએસ ઇન્ટરનેશનલ એકેડમી, *રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ* ના અવસર પર ભવ્ય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું

 

પાલેજ ખાતે 28 ફેબ્રુઆરીના દિવસે *કેપીએસ ઇન્ટરનેશનલ એકેડમી, *રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ* ના અવસર પર ભવ્ય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન સંસ્થાના ટ્રસ્ટી *શ્રી રજત અગ્રવાલ* દ્વારા રિબન કટિંગ કરીને કરવામાં આવ્યું હતું.આ વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના લગભગ *૬૦૦* થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના વર્કિંગ મોડેલ અને વૈજ્ઞાનિક પ્રોજેક્ટ્સરજૂકર્યા.વિદ્યાર્થીઓએ પોતાના વૈજ્ઞાનિક જ્ઞાન, સર્જનાત્મકતા અને નવીન વિચારશક્તિનું ઉત્તમ પ્રદર્શન કર્યું, પ્રદર્શનમાં ઉપસ્થિત વાલીઓ અને મહેમાનો દ્વારા ખૂબ પ્રશંસા અને વિધાર્થીઓ નો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.શાળાના *આચાર્ય શ્રી મનોજ કુમાર તિવારી તેમજ શિક્ષકો ની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમસફળતાપૂર્વકયોજાયો. આ પ્રસંગે વાલીઓ મોટી સંખ્યામાંહાજરરહ્યાઅને વિદ્યાર્થીઓના પ્રયાસોનેવધાવી પ્રોત્સાહન.પૂરું.પાડ્યું.હતું. વિદ્યાર્થીઓમાંવિજ્ઞાનપ્રત્યેરસ,આત્મવિશ્વાસ અને નવીનતા વિકસાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય એવાં હેતુસર કાર્યક્રમો નું દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે યોજવામાં આવી રહ્યાં છે.*(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!