મહીસાગર જલ્લિા કલેક્ટર સુશ્રી અંપતિ સાગરના અધ્યક્ષસ્થાને “માય ભારત” અંર્તગતની જલ્લિા સલાહકાર સમતિની બેઠક યોજાઈ

મહીસાગર જલ્લિા કલેક્ટર સુશ્રી અંપતિ સાગરના અધ્યક્ષસ્થાને “માય ભારત” અંર્તગતની જલ્લિા સલાહકાર સમતિની બેઠક યોજાઈ
૧૫ થી ૨૯ ર્વષની વયજૂથના યુવાનોને વ્યક્તત્વિ અને નેતૃત્વના ગુણો વકિસ માટે તક : MY Bharat Portal પર જોડાવવા અનુરોધ
મહીસાગર જલ્લિા કલેક્ટર સુશ્રી અપતિ સાગરના અધ્યક્ષ સ્થાને મેરા યુવા ભારત અંર્તગત જલ્લિા સલાહકાર સમતિનિી બેઠક યોજાઇ હતી. જેમાં યુવાઓને સામાજકિ અને સેવાકીય પ્રવૃત્તઓિના માધ્યમથી વ્યક્તત્વિ અને નેતૃત્વના ગુણો વકિસે તે માટે ર્ચચા કરવામાં આવી હતી. ખાસ યુવાનો અને સરકારી-સામાજકિ તકોને જોડતો ડજિટિલ પુલ MY Bharat Portal પર યુવાઓનું મહત્તમ રજીસ્ટ્રેશન તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જલ્લિા કલેક્ટર સુશ્રી અંપતિ સાગરે શક્ષિણ વભાગ રમતગમત વિભાગ, યુવક અને સાંસ્કૃતકિ પ્રવૃત્તઓિ વિભાગ સહતિના સંબંધતિ વભાગોને માય ભારત પોટલ સાથે મહત્તમ યુવાનોને જોડવા મર્માગર્દશક સૂચનાઓ આપી હતી. તેમણે આ સઘન નોંધણી ઝુંબેશમાં યુવાનોની મહત્તમ ભાગીદારી સુનશ્ચિતિ કરવા માટે જરૂરી મૉગર્દશન પણ કયું હતું.
આ પોટલ પર ૧૫ થી ૨૯ ર્વષની વયજૂથના યુવાનો MY Bharat Portal (www.mybharat.gov.in) પર રજીસ્ટ્રેશન કરી શકશે. જેના માધ્યમથી યુવકોને સરકારી સામાજકિ તકો વગેરે વશેિ જાણકારી મળતી રહેશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સુર્ધાથ સહતિ સંબંધતિ અધકિારીશ્રીઓ ઉપસ્થતિ રહ્યા હતા.
પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ