આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકા દ્વારા પાંજરાપોળ વિસ્તારમાં એક મહિના અગાઉ આરસીસી રોડ બનાવવામાં આવેલો હોય તેનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો.

આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકા દ્વારા પાંજરાપોળ વિસ્તારમાં એક મહિના અગાઉ આરસીસી રોડ બનાવવામાં આવેલો હોય તેનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો………. નગરપાલિકા દ્વારા સરકારશ્રીની ગ્રાન્ટમાંથી પાંજરાપોળ વિસ્તારમાં મેન જાહેર રોડ આવેલો હોય ત્યાં ટૂંક સમયમાં આરસીસી રોડ બનાવવામાં આવેલો હોય જે હાલમાં કપચી પણ નીકળેલા મોટા ગાબડા પડેલા હોય અને ત્યાંથી પસાર થતો જાહેર રોડ બીસમાર હાલતમાં ચારો તરફ કપચી પડેલી હોય જે અવાર-જવર કરતા વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડતો હોય સ્થાનિક નગરજનો દ્વારા જાણવા મળેલ કે નગરપાલિકાના એન્જિનિયર.તેમજ. કોન્ટ્રાક્ટરનીમિલીભગતથી નીસકાળજી રાખી જોઈતા પ્રમાણમાં મટીરીયલ વાપરવામાંન.આવેલુ.હોય હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર.સામે. હવે શું કાર્યવાહી કરવામાં આવશે.તેહવે જોવાનું રહ્યું પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ