Uncategorized

માધવબાગ હોસ્પીટલ દ્વારા એસ. ટી. ડેપો વડોદરા ખાતે નિઃશુલ્ક તબીબી ચકાસણી કેમ્પ યોજાયો

 

*માધવબાગ હોસ્પીટલ દ્વારા એસ. ટી. ડેપો વડોદરા ખાતે નિઃશુલ્ક તબીબી ચકાસણી કેમ્પ યોજાયો*

 

વડોદરા ખાતે કાર્યરત આરોગ્ય સેવાઓને પૂરી પાડતી માધવબાગ હોસ્પિટલ ના સહયોગથી વડોદરા એસ.ટી. ડેપો ખાતે એક નિઃશુલ્ક તબીબી ચકાસણી કેમ્પ યોજવામાં આવ્યો હતો,

હા કેમ્પમાં કામદારોના આરોગ્ય લક્ષી પ્રશ્નોનું નિદાન અને નિરાકરણ લાવવા માટે નો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો હતો જેની કામદાર જનતાએ તેમજ રોજિંદા અવરજવર કરતા એસટી બસના મુસાફરોએ અને અન્ય કામદારો દ્વારા મોટા પ્રમાણમાં તબીબી તપાસ કરાવી યોગ્ય નિદાન મેળવ્યું હતું . આ કેમ્પ ડેપો મેનેજર એસટી વડોદરા જાગૃતિબેન રબારીના સીધા માર્ગદર્શન હેઠળ ટ્રાફિક કંટ્રોલર રાજભાઈ તેમજ ફિરોજભાઈ અને અન્ય કર્મચારીઓના સહયોગથી માધવબાગ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો જેની મુસાફર જનતાએ અને કામદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આ કામગીરીને સહર્ષ બીરદાવી હતી

(રિપોર્ટર, અનવર બહાદરપુર વાળા, આણંદ.)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!