Uncategorized
આણંદ જિલ્લા બોરસદ તાલુકાના કિંખલોડ ગામે બસની સમસ્યાને લઈને વિધાર્થીઓ ને પડતી તકલીફો વિદ્યાર્થીઓદ્વારા આજરોજએસ.ટીબસો રોકી.મચાવ્યોહોબાળો
આણંદ જિલ્લા બોરસદ તાલુકાના કિંખલોડ ગામે બસની સમસ્યાને લઈને વિધાર્થીઓ ને પડતી તકલીફો વિદ્યાર્થીઓદ્વારા આજરોજએસ.ટીબસો રોકી.મચાવ્યોહોબાળો
એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ બામણગામ, ગંભીરા, નવાખલ, કિંખલોડ જેવા ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાંવિદ્યાર્થીઓ એસટી બસમાં મુસાફરી કરતા હોય જે બસની સમસ્યા દૂર કરવામાં આવે અને તાત્કાલિક એસ.ટી બસો મૂકવામાં આવે તેવી માંગ સાથે એસ.ટી બસો રોકવામાં આવી હતી અને આજુબાજુ ગામના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજયુસુફભાઈ