Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

આણંદ તા.15 ઓગષ્ટ ના દિવસે આણંદ ટાઉન હોલ ખાતે માં સકુંતલા સેવા ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી ઓ નો સન્માન સમારંભ રાખવા મા આવેલ

 

આણંદ તા.15 ઓગષ્ટ ના દિવસે આણંદ ટાઉન હોલ ખાતે માં સકુંતલા સેવા ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી ઓ નો સન્માન સમારંભ રાખવા મા આવેલ જેમા હર્ષદભાઈ ધારાસભ્ય શ્રી ઉમરેઠ ,મેયર શ્રી કરમસદ આણંદ મહા નગરપાલિકા, ડેપ્યુટી મેયર શ્રી,સ્ટેન્ડિંગ કમિટી પ્રમુખ શ્રી ભાવેશ ભાઈ સોલંકી (બિલ્ડર),ગૃહ નિર્માણ ચેરમેન અલ્પેશ ભાઈ પઢીયર,આયોજક પ્રમુખ શ્રી મહેશ ભાઈ ચાવડા,કાન્તિભાઈ મકવાણા,દીપક ભાઈ (માડી),ભુપેદ્ર ભાઈ પટેલ,નિતીન ભાઈ પટેલ, નાવો ના હસ્તે ટ્રોફી તેમજ બેગ નુ વિતરણ કરવા મા આવેલ જેનુ સંપૂર્ણ આયોજન શ્રી નિલેશભાઈ સોલંકી તેમજ માં સકુંતલા સેવા ટ્રસ્ટ દ્વારા કરવા મા આવેલ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!